મોરબી લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના નવા હોદેદારોનો શપથગ્રહણ સમારોહ યોજાયો
મોરબીમાં સોની બજાર હોલમાર્કના કાયદાના વિરોધમાં બંધ
SHARE









મોરબીમાં સોની બજાર હોલમાર્કના કાયદાના વિરોધમાં બંધ
ગુજરાત સહિત સમગ્ર દેશમાં સોનાના આભૂષણોમાં ફરજીયાત હોલમાર્કિંગ કરવાના કાયદા સામે વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે મોરબીમાં ૧૩૦ સોની વેપારીઓએ તેની દુકાનો બંધ રાખીને વિરોધ વ્યક્ત કર્યો હતો
મોરબીમાં સોની વેપારીઑ દ્વારા સોનાના આભૂષણોમાં ફરજીયાત હોલમાર્કિંગ કરવાના કાયદા સામે દુકાનો બંધ રાખીને વિરોધ વ્યક્ત કરવામાં આવેલ છે ત્યારે વેપારીઓએ જણાવ્યુ હતું કે, હોલમાકિઁગ તથા HUID ના કાયદાના વિરોધમાં સોમવારે એક દિવસ માટે મોરબી સહિત ગુજરાતમાં વેપારીઓ દુકાનો બંધ રાખી હતી અને આ બંધમાં મોરબીના ૧૩૦ જેટલા સોની વેપારીઓ જોડાયા હતા
