હળવદના સુંદરગઢ ગામેથી 500 લિટર દેશી દારૂ ભરેલ થાર-બોલેરો સહિત 15 લાખનો મુદામાલ કબ્જે: આરોપીઓની શોધખોળ મોરબીમાં વિહિપ માતૃશક્તિ દ્વારા બાલ સંસ્કાર અને સત્સંગ કેન્દ્રની શરૂઆત હળવદ ખાતે ૧૧ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે મોરબી: બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ લાભ લેવા આઈ-ખેડૂત પોર્ટલ 19 મી સુધી ખુલ્લુ રહેશે ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ
Breaking news
Morbi Today

મોરબી વિકાસ વિદ્યાલયમાં ઇન્ડિયન લાયન્સ ક્લબ દ્વારા રક્ષાબંધન ઉજવાઇ


SHARE

















મોરબી વિકાસ વિદ્યાલયમાં ઇન્ડિયન લાયન્સ ક્લબ દ્વારા રક્ષાબંધન ઉજવાઇ

ઇન્ડિયન લાયન્સ ક્લબ મોરબી દ્વારા રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી અને મોરબીમાં આવેલ વિકાસ વિદ્યાલય કલ્યાણગ્રામ ખાતે જઈને ત્યાં રહેતી બાળાઓ સાથે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી આ સેવાયજ્ઞમાં નરેન્દ્ર મોદી વિચાર મંચ તથા દિનદયાળ સેવા સંઘ આ બંને સામાજિક સંસ્થાના હોદેદારો સહિતના લોકો જોડાયા હતા અને વિકાસ વિદ્યાલય કલ્યાણગ્રામ મોરબીની બાળાઓને ભોજન તથા ભેટ પણ આપવામાં આવી હતી




Latest News