ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

“ધ બ્રાઈડ બોક્સ સલૂન”: મોરબીમાં મહિલાઓને મળશે હવે મેગા સિટી જેવી બ્યુટી ટ્રીટમેન્ટ 


SHARE













“ધ બ્રાઈડ બોક્સ સલૂન”: મોરબીમાં મહિલાઓને મળશે હવે મેગા સિટી જેવી બ્યુટી ટ્રીટમેન્ટ 

મોરબી નજીકના રવાપર ગામ પાસે આવેલ ગોલ્ડન માર્કેટમાં સૌથી લકઝરીયસ ધ બ્રાઈડ બોક્સ સલૂન આગમી દિવસોમાં કાર્યરત થવાનું છે ત્યાં બહેનોને બેસ્ટ મેક ઓવર આર્ટિસ્ટ દ્વારા એ ટુ ઝેડ ટ્રીટમેન્ટ આપવામાં આવશે

મોરબીમાં પણ હવે મેગા સિટી જેવી તમામ સુવિધાઓ મળી રહી છે ત્યારે ઘર આંગણે માંગલિક પ્રસંગમાં કે પછી તહેવારો ઉપર બહેનોને તૈયાર થવા માટે બહાર જવું પડશે નહીં અને મોરબીના આંગણે જ સૌથી લકઝરીયસ બહેનો માટેનું સલૂન એટ્લે કે ધ બ્રાઈડ બોક્સ સલૂન આગમી દિવસોમાં કાર્યરત થવું છે જેમાં બેસ્ટ મેક ઓવર આર્ટિસ્ટ દ્વારા એ ટુ ઝેડ ટ્રીટમેન્ટ બહેનોને આપવામાં આવશે

મોરબીના રવાપર ગામે ધૂનડા રોડ ઉપર આવેલ ગોલ્ડન માર્કેટમાં ઓફિસ નં. ૪૧૧ માં THE BRIDE BOX SALON (ધ બ્રાઈડ બોક્સ સલૂન) ટૂંક સમયમાં શરૂ થવાનું છે. અને મોરબીના આ સૌથી વિશાળ લકઝરીયસ સલૂનમાં પરમેનેન્ટ હેર એક્સટેન્સસ, પરમેનેન્ટ આઈબ્રો, બીબી ગ્લો તેમજ તમામ પ્રકારની રેગ્યુલર ટ્રીટમેન્ટ મળશે.

આ સલૂનની સૌથી ખાસ વાતએ છે કે, સૌરાષ્ટ્રના બેસ્ટ સ્કિન સ્પેશિયાલિસ્ટ તેમજ બેસ્ટ મેકઓવર આર્ટિસ્ટનો એવોર્ડ માધુરી દીક્ષિત અને મલાઈકા અરોરાના હસ્તે મેળવનારા બેસ્ટ મેક ઓવર આર્ટિસ્ટની દ્વારા જ બહેનોને તમામ ટ્રીટમેન્ટ આપવામાં આવશે તેમજ સ્કિન સ્પેશિયાલિસ્ટ દ્વારા બહેનોની સુંદરતાને વધુ નીખારવા માટે માહિતી અને માર્ગદર્શન પણ આપવામાં આવશે વધું માહિતી માટે  ધ બ્રાઇડ બોક્સ સલૂનના મો.નં. 9979997118 અને 9709739000 ઉપર સંપર્ક કરવા માટે કહ્યું છે






Latest News