મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

ધક્કાવાળી મેલડી મંદિરે ગરબીમાં લાયન્સ કલબ ઓફ મોરબી નઝરબાગ પ્લસ દ્વારા ચાંદીના બ્રેસલેટ અપાયા


SHARE









ધક્કાવાળી મેલડી મંદિરે ગરબીમાં લાયન્સ કલબ ઓફ મોરબી નઝરબાગ પ્લસ દ્વારા ચાંદીના બ્રેસલેટ અપાયા

લાયન્સ કલબ ઓફ મોરબી નઝરબાગ પ્લસ દ્વારા નવરાત્રિ   મહોત્સવ દરમિયાન મોરબીના નવલખી રોડે રેલ્વે સ્ટેશન પાસે આવેલ ધક્કાવાળી મેલડી માતાજીનાં મંદિરમાં યોજાતી ગરબીમાં રાસ રજૂ કરતી ૭૧ બાળાઓને નાસ્તો આપવામા આવ્યો હતો અને લ્હાણી પણ આપવામાં આવી હતી જેમાં ચાંદીના બ્રેસલેટ કુલ ૭૧ બાળાઓને આપવામા આવી હતી ત્યારે લાયન્સ કલબ ઓફ મોરબી નઝરબાગ પ્લસના પ્રેસિડેન્ટ રાકેશભાઈ કિષનાણી તેમજ અન્ય સભ્યો હાજર રહ્યા હતા અને આ પ્રોજેકટ ચેરમેન તથા લ્હાણીના દાતા હિતેન્દ્રભાઈ ભાવસાર, નિલેશભાઈ વ્યાસ, નરેન્દ્રભાઈ પોપટ અને બિમલભાઈ ભાટીયા હતા




Latest News