મોરબીમાં બેફામ ગતિએ સ્કોર્પિયો દોડાવનારા શખ્સની સામે ગુનો નોંધાયો: ગાડી કબ્જે કરીને આરોપીની શોધખોળ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વાર નવરાત્રિ નિમિતે રંગ રાત્રી મહોત્સવ યોજાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાના હસ્તે શ્રમિક અન્નપૂર્ણા યોજના કેન્દ્રનું લોકાર્પણ કરાયું મોરબીમાં જીવલેણ અકસ્માત સર્જે તે રીતે દોડતી સ્કોર્પિયો ગાડીને પોલીસે કબ્જે કરી: વાહન ચાલક અને ગાડીનો પીછો કરનારાઓની શોધખોળ મોરબીમાં સર્કલને રણછોડદાસ પગી અને અને રોડને સ્વ. પરબતભાઈ રબારી નામ આપવામાં આવતા રબારી સમાજમાં હર્ષની લાગણી મોરબીના કંડલા બાયપાસ રોડ પાસે રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ મોરબીમાંથી બીયરના 24 ટીન સાથે બે શખ્સ પકડાયા ​​​​​​​વાંકાનેરના માટેલ નજીક કારખાનામાં રિવર્સમાં આવતા ટ્રક ટ્રેલરની નીચે કચડાઈ જવાથી યુવાનનું ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબીમાં ૧૯૬૨ કરુણા એમ્બ્યુલન્સ પાચ વર્ષ પૂરા થતાં ઉજવણી કરાઇ


SHARE









મોરબીમાં ૧૯૬૨ કરુણા એમ્બ્યુલન્સ પાચ વર્ષ પૂરા થતાં ઉજવણી કરાઇ 

૧૯૬૨ સતત પાંચ વર્ષથી ગુજરાતમાં સેવા પ્રદાન કરી રહી છે જેમાં ૧૯૬૨ ની કરુણા એમ્બ્યુલન્સ ૨૦૧૭ થી કાર્યરત છે આખા ગુજરાતમાં ૪૩૦૦૦૦ થી વધુ પશુ તેમજ પક્ષીઓનીની સારવાર અત્યાર સુધીમાં કરવામાં આવી છે અને  મોરબી જિલ્લા ખાતે ૭૯૦૦ વધુ પશુ અને પક્ષીઓની સારવાર કરવામાં આવી છે. ત્યારે મોરબી જિલ્લા સફળતાના પાચ વર્ષ પુરા થતાં મોરબી જિલ્લામાં  નાયબ પશુનિયામક કટારા અને પશુ પાલન ખાતાના વિવિધ અધિકારી તેમજ ૧૯૬૨ અધિકારી, સ્ટાફ  દવારા કેક કાપીને ઉજવણી કરવામાં આવી હતી




Latest News