વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના વનાળીયા ગામે આધારકાર્ડ માટે આગામી ગુરુવારે કેમ્પ


SHARE









મોરબીના વનાળીયા ગામે આધારકાર્ડ માટે આગામી ગુરુવારે કેમ્પ

મોરબીના વનાળીયા ગામે આગામી ગુરુવારે આધારકાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ૦ થી ૫ વષૅના બાળકો માટે અને ૫ વષૅ થી ઉપરના તમામ વ્યક્તિઓના નવા આધારકાર્ડ તેમજ સુધારા- વધારા, નામ, સરનામું અને મોબાઈલ નંબર અપડેટ કરી આપવામાં આવશે

આ કેમ્પમાં ૦ થી ૫ વર્ષના બાળક માટે જન્મતારીખનો દાખલો, માતા પિતાના આધારકાડૅ, ૫ વષૅથી ઉપરના તમામ વ્યક્તિઓ માટે, જે તે સુધારા વધારા માટેના આધાર પુરાવાનું કોઈ પણ એક ડોક્યુમેન્ટ, ચૂંટણી કાર્ડ, પાન કાર્ડ, લાઇસન્સ, પાસપોર્ટ ઓરીજનલ સાથે તેમજ ઝેરોક્ષ રાખવાની રહેશે અને વધુ માહિતી માટે ૯૬૬૪૯ ૩૪૨૯૬ ઉપર જાહિદભાઇ સુમરાનો સંપર્ક કરવા માટે જણાવ્યુ છે અને આ કેમ્પ તા ૧૩/૧૦ ને ગુરૂવારના રોજ વનાળીયા ગ્રામ પંચાયત ખાતે સવારે ૯ વાગેથી બપોરના ૨ વાગે સુધી ચાલુ રહેશે




Latest News