વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના જીવાપરમાં યુવતીએ જીવન ટૂંકાવ્યું


SHARE









મોરબીના જીવાપરમાં યુવતીએ જીવન ટૂંકાવ્યું

મોરબી તાલુકાના જીવાપર ગામે રહેતા પરિવારની દીકરીએ તેના જ ઘરમાં અંદરથી રૂમને  બંધ કરીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેને મૃતદેહને મોરબીની સિવિલે લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરતાં મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના જીવાપર (ચ) ગામે રહેતા શૈલેષભાઇ કાલરીયાની ૨૨ વર્ષની દીકરી ક્રિષ્નાબેનએ પોતાના ઘરની અંદર અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને મોરબી તાલુકા પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે વધુમાં સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ યુવતીએ ઘરમાં રૂમનો દરવાજો બંધ કરીને આપઘાત કર્યો હતો




Latest News