વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીની સોની બજારમાં રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાએ લોકોને પાઠવી દિપાવલીની શુભેચ્છાઓ: ઠેર ઠેરથી ઉમળકાભેર આવકાર


SHARE









મોરબીની સોની બજારમાં રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાએ લોકોને પાઠવી દિપાવલીની શુભેચ્છાઓ: ઠેર ઠેરથી ઉમળકાભેર આવકાર

મોરબીના ધારાસભ્ય અને રાજ્યના પંચાયત મંત્રી બ્રિજશ મેરજાએ આજરોજ મોરબીના નહેર ગેઇટથી દરબાર ગઢ મેઇન બજાર (સોની બજાર) માં પ્રજાજનોને રૂબરૂ મળીને દીપાવલીની શુભેચ્છાઓ પાઠવી હતી. તેમની સાથે નગરપાલિકાના ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા સહિત અનેક કાઉન્સીલરો તેમજ ભાજપ અગ્રણીઓ જોડાયા હતા. જેમાં ચિરભાઈ કારીયા, પ્રદીપભાઇ વાળા, કલ્પેશભાઈ વેશીયા, કમલભાઈ દેસાઇ, સુરેશભાઈ શીરોહિયા, રેન્દ્રભાઈ પોપટ, પરિમલભાઈ ઠક્કર, અનોપસિંહ જાડેજા, કેતનભાઈ રાણપરા, નલિનભાઈ ભટ્ટ, સિધ્ધરાજસિંહ ઝાલા, ખોડુભા વાઘેલા, ધવલભાઈ પંડ્યા સહિત અનેક ભાજપ અગ્રણીઓ બહોળી સંખ્યામાં જોડાયા હતા. આ તકે લોકોએ પણ રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાની કામગીરીને બિરદાવી તેમને હાર પહેરાવી તેમજ મીઠાઇ ખવડાવીને અભિનંદન આપ્યા હતા.




Latest News