ટંકારાના લજાઇ પાસે ઝગડામાં છોડાવા વચ્ચે પડેલ યુવાનને ધોકો લાગતા સારવારમાં દમ તોડ્યો, મામલો હત્યામાં પલ્ટાયો મોરબીના રાજમાતા વિજય કુંવરબા સાહેબનું બોમ્બે ખાતે નિધન: કાલે સવારે 10 વાગ્યે ન્યૂ પેલેસથી નીકળશે અંતિમયાત્રા મોરબીના ટીંબડી પાસે ચાર સવારી બાઈક ટ્રેક્ટર સાથે અથડાતા શાળાએ જઇ રહેલા એક વિદ્યાર્થીનું મોત મોરબીના રામપાર્કમાં રહેતી મહિલાએ બીમારીથી કંટાળીને ઘર ન કરવાનું કરી નાખ્યું મોરબીના પીપળી ગામ નજીકથી 7 બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક રસ્તા ઉપર પડેલા મૃત રોજડા સાથે બાઇક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં મહિલાનું મોત મોરબીમાં ગ્રાહક પૈસા ચિકવવા વિમા કંપનીને અદાલતનો હુકમ, રવિવારે ખેડુત હાટ યોજાશે મોરબીના સિરામિક કારખાનેદાર પાસેથી 7865 બોક્સ ટાઇલ્સ મંગાવીને મુંબઈના શખ્સે માર્યું 44.74 લાખનું બુચ
Breaking news
Morbi Today

મોરબીના પંચાસર, નાની વાવડી અને બગથળા ગામના મતદાન મથકોની મુલાકાત લેતા એસપી


SHARE







મોરબીના પંચાસર, નાની વાવડી અને બગથળા ગામના મતદાન મથકોની મુલાકાત લેતા એસપી

મોરબી જિલ્લામાં વિધાનસભાની ચુંટણીમાં શાંતિપૂર્ણ માહોલમાં લોકો નિર્ભય બનીને મતદાન કરે તેના માટે પોલીસે દ્વારા કવાયત કરવામાં આવી રહી છે તેના ભાગરૂપે એસપી રાહુલ ત્રિપાઠી દ્વારા મોરબી તાલુકના પંચાસર, નાની વાવડી તેમજ બગથળા ગામના મતદાન મથકોની મુલાકાત કરવામાં આવી હતી તેમજ ગ્રામજનોને મળીને આગામી વિધાનસભા ચૂંટણી ભયમુક્ત વાતાવરણમાં યોજાય અને લોકો વધુમા વધુ મતદાન કરે તે માટે લોક જાગૃતિ લાવવા તેમજ કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે લોકોને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું




Latest News