હળવદના ટીકર ગામે જાહેરમાં જુગાર રમતા નવ ઝડપાયા મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીની યુ.એન. મહેતા આર્ટ્સ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા મતદાન જાગૃતિ અભિયાન


SHARE





મોરબીની યુ.એન. મહેતા આર્ટ્સ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા મતદાન જાગૃતિ અભિયાન

મોરબીમાં સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત યુ.એન. મહેતા આર્ટ્સ કોલેજના એનએસએસ વિભાગ દ્વારા આગામી વિધાનસભાની ચૂંટણીના અનુસંધાને મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને એનએસએસ યુનિટના સ્વયંસેવકો તથા કોલેજના અન્ય વિદ્યાર્થીઓ દ્વારા કોલેજના અધ્યાપક ડો. અનિલસિંહ રાજપુતે મતદાનના મહત્વની ઊંડી સમજ આપી હતી જેથી કરીને યુવાનોએ મતદાતાઓને વધુને વધુ મતદાન કરી લોકશાહીને વધુ સક્ષમ બનાવવા પર ભાર મૂક્યો હતો. અને સ્વયંસેવકોએ નેહરુગેટ, શાકમાર્કેટ, ગાંધી ચોક, જુના બસ સ્ટેન્ડ વગેરે સ્થળોએ મતદાન માટે પ્રેરણા રૂપ સૂત્રો પ્રદર્શન કરી વધુ મતદાન કરવા માટે લોકોને પ્રેરિત કર્યા હતા જેથી કરીને કોલેજના પ્રિન્સિપાલ પ્રો. કે.આર. દંગી, પ્રોગ્રામ ઓફિસર ડૉ. આર. કે. વારોતરીયા સહિતનાઓએ વિદ્યાર્થીઓને બિરદાવ્યા હતા




Latest News