મોરબીમાં સ્કૂલના ઝઘડા બાદ બાળકો વચ્ચે ગરબી ચોક પાસે મારામારી, મોટાઓ વચ્ચે છરીઓ ઉડી અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો
Breaking news
Morbi Today

મોરબી મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા દિવ્યાંગ વ્યક્તિને ટ્રાયસિકલ અર્પણ


SHARE









મોરબી મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા દિવ્યાંગ વ્યક્તિને ટ્રાયસિકલ અર્પણ

મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા જરૂરિયાતમંદ એક દિવ્યાંગ વ્યક્તિને નિઃશુલ્ક ટ્રાયસિકલ અર્પણ કરવામાં આવી હતી. આ સંસ્થાના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે, સેવાકીય કાર્યોનો મુખ્ય હેતુ જરૂરિયાતમંદ વ્યક્તિઓના જીવનમાં આત્મનિર્ભરતા, આત્મવિશ્વાસ અને ગતિશીલતા લાવવાનો છે. અને ટ્રાયસિકલ મળવાથી લાભાર્થીને રોજિંદા જીવનમાં અવરજવર કરવામાં મોટી સહાય મળશે. ખાસ કરીને મુસ્કાન વેલ્ફેર સોસાયટી સતત જરૂરિયાતમંદ, દિવ્યાંગ અને આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરી રહી છે.




Latest News