વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

હળવદના ટીકર ગામે યુવતી‌ને ભગાડી યુવાનના ઘરમાં તોડફોડ-કપાસના ઢગલા ‌આગ ‌ચાપી‌


SHARE









હળવદના ટીકર ગામે યુવતી‌ને ભગાડી યુવાનના ઘરમાં તોડફોડ-કપાસના ઢગલા ‌આગ ‌ચાપી‌

હળવદના ટીકર ગામે થોડા સમય પહેલા પટેલ સમાજની યુવતી અને દલવાડી  સમાજનો યુવક ભગાડી ગયો હતો ત્યાર બાદ પ્રેમલગ્ન કરી લીધા હતા અને હળવદ પોલીસ સ્ટેશનને પ્રમિ યુગલ હાજર થયું હતું જો કે, યુવતીના પરિવારજનોને પ્રેમલગ્ન મંજૂર ન હોવાથી યુવકના ઘરે જઈને તોડફોડ કરવામાં આવી હતી અને કપાસના ડગલાને‌ આગ ચાંપી ‌હતી‌ આ બનાવની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી

ટીકર ગામેથી થોડા સમય પહેલા ટીકર ગામની પટેલ સમાજની યુવતી અને દલવાડી સમાજના યુવકને પ્રેમ સંબંધ હોય ભાગી ગયા હતા અને ઘરેથી ભાગી ગયા બાદ પ્રેમલગ્ન કરી લીધા હતા જેથી કરીને હળવદ પોલીસ સ્ટેશને હાજર થયા હતા જો કે, યુવતીના પરિવારજનોને આ પ્રેમલગ્ન મંજૂરના હોવાથી બોલાચાલી થતાં  મામલો ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યો હતો ત્યારે યુવકના ઘરે યુવતીના પરિવારજનો આવ્યા હતા અને મકાનમાં તોડફોડ કરી હતી અને કપાસના ઢગલાને આગ ચાંપી હતી  ત્યારે બનાવવાની પોલીસ કરવામાં આવતા હળવદ પોલીસ સ્ટેશનના પીઆઇ એમ.બી. પટેલ અને પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને મામલો શાંત પડ્યો હતો આ બનાવના પગલે કોઈ  અનિચ્છનિય બનાવ ન બને તે માટે પોલીસે  ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો હતો




Latest News