વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના પરશુરામ ધામ ખાતે રમત ગમત સ્પર્ધાનું આયોજન


SHARE









મોરબીના પરશુરામ ધામ ખાતે રમત ગમત સ્પર્ધાનું આયોજન

મોરબી સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા મંડળ દ્વારા અહિંના નવલખી રોડ પરશુરામ ધામ ખાતે રમત ગમતના કાર્યક્રમમાં આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જણાવવામાં આવ્યા મુજબ તા.૧૪ ને બુધવારના રોજ પરશુરામ ધામ ખાતે સમસ્ત બ્રહ્મ સમાજ મોરબી જિલ્લા મહિલા પાંખના પ્રમુખ કિરણબેન ઠાકર દ્વારા આયોજિત રમત-ગમત સ્પર્ધાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. જેમાં અવનવી ગેમ્સ રાખવામાં આવેલ છે તેમાં બ્રહ્મ સમાજના બાળકો તેમજ બહેનોએ ભાગ લીધેલ છે.જેમાં જિલ્લા પાંખના મહામંત્રી પારૂલબેન ત્રિવેદી સાથે તમામ હોદેદાર જેહમત ઉઠાવી રહ્યા છે. તેમજ દર્શનાબેન ભટ્ટ, ચેતનાબેન જોષી, રિદ્ધિબેન ઓઝા, નીલાબેન પંડિત, દર્શનાબેન (દક્ષાબેન) જોષી, ભાવનાબેન મહેતા, તૃપ્તિબેન ત્રિવેદી, માનસીબેન શર્મા, હર્ષાબેન દવે વિગેરે જહેમત ઉઠાવી રહ્યા છે તેમ કીરણબેન સી. ઠાકર  (મો.૯૮૭૯૯ ૪૫૧૨૯) એ યાદીમાં જણાવેલ છે.




Latest News