વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

ઉર્જા સપ્તાહ: મોરબી જીલ્લામાં વીજ કંપની દ્વારા જુદાજુદા સ્થળે મોકડ્રિલ યોજાઇ


SHARE









ઉર્જા સપ્તાહ: મોરબી જીલ્લામાં વીજ કંપની દ્વારા જુદાજુદા સ્થળે મોકડ્રિલ યોજાઇ

મોરબી જીલ્લામાં વીજ કંપની દ્વારા ઉર્જા સપ્તાહની ઉજવણી શરૂ કરવામાં આવી છે તેના ભાગરૂપે જુદાજુદા સ્થળે મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખાસ કરીને વિજ અકસ્માત ઘટાડવા માટે વિજ કર્મચારીઓમાં સલામતી અંગે જાગૃતિ લાવવા માટે પીજીવીસીએલના અધિકારી અને કર્મચારીઓ હાજર રહ્યા હતા વધુમાં વીજ કંપનીના અધિકારી પાસેથી જાણવા મળતી માહિતી મુજબ મોરબીના રવાપર ફિડર, ત્રાજપર ફિડર, વાંકાનેરના રેલ્વે અર્બન ફિડર, મોરબી શહેર, ગ્રામ્ય-૧, ગ્રામ્ય-૨ તથા વિભાગીય કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લીધેલ હતો અને મોકડ્રિલમાં અધિકારીઓએ દ્વારા સ્ટાફને કામગીરી સમયે કઈ કઈ તકેદારી રાખવી તેની માહિતી અને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું અને સ્ટાફ મિત્રોને સલામતીનું મહત્વ સમજાવી, લાઈન કામ કરતી વખતે સલામતીના નિયમોનું પાલન કરવા અને સલામતીના સાધનોનો કેવી રીતે ઉપયોગ કરવો તેની પણ માર્ગદર્શન આપ્યું હતું




Latest News