વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

વાંકાનેર તાલુકાનાં ખખાણા ગામે શાળા તમાકુ નિયંત્રણ મુદે ચિત્ર સ્પર્ધા યોજાઇ


SHARE









વાંકાનેર તાલુકાનાં ખખાણા ગામે શાળા તમાકુ નિયંત્રણ મુદે ચિત્ર સ્પર્ધા યોજાઇ

મોરબી તમાકુ કંટ્રોલ સેલ અને સીંઘાવદર પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર દ્રારા ખખાણા  પ્રાથમીક શાળા ખાતે વ્યસનની મુકતી જાગૃતી અર્થે ચિત્ર  સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું અને તમાકુ નિષેધ ચિત્ર  હરીફાઈમાં  ૩૬ જેટલા બાળકોએ ભાગ લીધેલ હતો જેમાં વિજેતા થનાર ત્રણ વિદ્યાર્થીને ઈનામ આપવામાં આવ્યા હતા અને સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીને પ્રોત્સાહન ઈનામ આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમના અંતે તમાકુ સેલ મોરબીના એસ.ડબલ્યુ. તેહાનભાઇ શેરસીયાએ તમાકુના દૂષણ વિષે શાળાના તમામ વિદ્યાર્થીને શારીરિક અને આર્થિક નુકશાની વિશે માહિતી આપી કુટુબના સભ્યોનેતમાકુના દુષણથી મુકત કરવા અપીલ કરી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા  શાળાના આચાર્ય, પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર સીંઘાવદરના સુપરવાઇઝર, ડો.વીશાલ શીલુ સહિતને જહેમત ઉઠાવી હતી




Latest News