મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં દીકરીઓએ બુલેટ અને બાઇક સાથે રજૂ કર્યો અદ્ભુત તલવાર રાસ
Breaking news
Morbi Today

મોરબી : જન્મદિવસે વતન પ્રેમનું ઋણ ચૂકવવાનું સ્તુત્ય કાર્ય


SHARE









મોરબી : જન્મદિવસે વતન પ્રેમનું ઋણ ચૂકવવાનું સ્તુત્ય કાર્ય

મૂળ મોરબી હાલ મુંબઈ નિવાસી સ્વ.શ્રીમતી ઇન્દુબેન નગીનભાઈ મોહનલાલ મેહતાના સુપુત્ર મિતેષના જન્મદિવસ નિમિત્તે ડો.હસ્તીબેન મેહતાના ૯૪ માં મેડિકલ કેમ્પનું આયોજન મોરબીની બોડાસર વાડી પ્રાથમિક શાળામાં બાળકોને તેમજ તેમના પરિવારને તપાસીને વજન કરીને જરૂર મુજબ ત્રણ દિવસની દવા ફ્રી આપવામાં આવેલ તેમજ જરૂરિયાત મુજબ બ્લડ સુગર ટેસ્ટ બીપી ચેકઅપ વિગેરે વિનામુલે કરી આપવામાં આવેલ.આ કેમ્પને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય જનક ભટ્ટ, ધરોડિયાભાઇ અને સરપંચ સવજીભાઈ નકુમે જહેમત ઉઠાવેલ.કેમ્પમાં સહાયક રશ્મિન દેસાઈ, કેતન મેહતા, હર્ષા દફતરી, કોઠારીભાઈ, જીગર ભટ્ટે સેવા આપી હતી.આમ મૂળ મોરબીના અને હાલ મુંબઈ રહેતા મિતેષભાઇ નગીનદાસ મોહનલાલ મહેતા દ્વારા પોતાના જન્મદિવસ નિમિત્તે વતન પ્રેમનું ઋણ ઉતારવા માટે મેડિકલ કેમ્પ યોજવા માટે આર્થિક સહયોગ આપીને જન્મદિવસની ઉજવણીને સાર્થક કરવામાં આવી હતી.




Latest News