વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં ચેકિંગ દરમ્યાન ૩૮ સ્થળેથી ૧૦ લાખથી વધુની વીજ ચોરી પકડાઇ


SHARE









મોરબીમાં ચેકિંગ દરમ્યાન ૩૮ સ્થળેથી ૧૦ લાખથી વધુની વીજ ચોરી પકડાઇ

મોરબી પંથકમાં પીજીવીસીએલની જુદીજુદી ટીમો દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું ત્યારે કુલ ૩૮ સ્થળેથી ૧૦ લાખથી વધુની વીજ ચોરી પકડાયેલ છે અને મોરબી પાલિકાએ સીટી બસનો કોન્ટ્રાકટર જેને આપેલ છે તેના  દ્વારા ગાંધીચોકમાં વીજપોલ ઉપરથી ડાયરેકટ કનેક્શન લઈને વીજ ચોરી કરવામાં આવી રહી હતી જેથી કરીને તેને દોઢ લાખનો દંડ કર્યો છે. 

મોરબી પીજીવીએએલની જુદીજુદી ટીમો દ્વારા મોરબીમાં વીસીપરા, કાલિકા પ્લોટ, જોન્સનગર સાહિતના વિસ્તાર તેમજ ઘુંટુ રોડ ઉપર ગ્રામ્ય વિસ્તારમાં વીજ ચેકીંગ કરવામાં આવ્યું હતું ત્યારે કુલ મળીને ૩૮ કનેક્શનમાં ચોરી સામે આવી હતી જેથી કરીને ૧૦ લાખથી વધુની વીજ ચોરી પકડવામાં આવી છે અને ખાસ કરીને મોરબી પાલિકાએ સીટી બસનો કોન્ટ્રાકટર જેને આપેલ છે તે પાર્ટી દ્વારા ગાંધીચોકના પાર્કિંગમાં કોઈપણ પ્રકારનું મીટર લીધા વગર કન્ટેનરમા ઓફીસ શરૂ કરવામાં આવી હતી અને વીજપોલ ઉપરથી સુધી જ કનેક્શન લઈ લેવામાં આવ્યું હતું જેથી કરીને વીજ ચોરી કરવામાં આવી રહી હોવાથી સીટી બસના કોન્ટ્રાક્ટરને દોઢ લાખથી વધુનો દંડ પીજીવીએએલના અધિકારી કર્યો છે.




Latest News