મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

મોરબી તાલુકા-એ ડિવિઝનના દારૂના ગુન્હામાં ફરાર આરોપી ઝડપાયો


SHARE









મોરબી તાલુકા-એ ડિવિઝનના દારૂના ગુન્હામાં ફરાર આરોપી ઝડપાયો

મોરબી જીલ્લામાં દારૂના ધંધાર્થીઓ ઉપર પોલીસે થર્ટી ફાસ્ટને ધ્યાને રાખીને ધોસ બોલાવી છે તેની સાથોસાથ જૂના ગુનામાં પક્દ્વના બાકી આરોપીઓને પકડવા માટે પણ તજવીજ ચાલી રહી છે ત્યારે મોરબી તાલુકા પોલીસ અને એ ડિવિઝન પોલીસ સ્ટેશન્મા નોંધાયેલ વિદેશીદારૂના ગુન્હામાં છેલ્લા ત્રણે માસથી નાસતા ફરતા  આરોપીને પકડી લેવામાં આવેલ છે અને પોલીસે પાસેથી મળતી માહિતી મુજબ રાજસ્થાનના ઝાલોર જિલ્લાના સાંચોરના રહેવાસી કેવલારામ ઉદારામ ભીલ નામના આરોપીની મોરબી એલસીબીની ટીમે બનાસકાંઠાની થરાદ ચોકડી પાસેથી ધરપકડ કરેલ છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News