વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના પાનેલી ગામ પાસે જીઆઇડીસી બનાવવા માટેની ગતિવિધિ શરૂ


SHARE









મોરબીના પાનેલી ગામ પાસે જીઆઇડીસી બનાવવા માટેની ગતિવિધિ શરૂ

મોરબીના પાનેલી ગામ પાસે સરકાર દ્વારા જીઆઇડીસી મંજૂર કરવામાં આવી છે તેનું કામ શરૂ કરવામાં આવનાર છે ત્યારે ગાંધીનગર અને રાજકોટથી જીઆઇડીસી વિભાગના અધિકારીઓએ મોરબી આવ્યા હતા અને ત્યારે મોરબીના લાલપર પાસે આવેલ સિરામિક એસો.ના હૉલ ખાતે અધિકારીઓની હાજરીમાં મોરબી સિરામિક એસો.ના પ્રમુખ મુકેશભાઇ કુંડારિયા, વિનોદભાઇ ભાડજા, કિરીટભાઇ ઓગણજા સહિતના સિરામિક એસો.ના સભ્યો હાજર રહ્યા હતા અને પાનેલી ગામ પાસે જે જીઆઇડીસી બનાવવામાં આવશે તેમાં અહીના ઉદ્યોગકારોને કઈ પ્રકારની સુવિધા જોઈએ છે ?, કેટલી સાઈઝના ત્યાં પ્લોટ કરવામાં આવે ? તે સહિતની માહિતી હાલમાં  અધિકારીઓએ મોરબીથી મેળવીને ગયા છે અને ઉચ્ચ અધિકારીને તેની જાણ કરવામાં આવશે ત્યાર બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે તેવું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે




Latest News