મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

ટંકારાના દયાનંદ સરસ્વતી ચોકમાંથી વેપારી ૨૦ ચાઇનીઝ ફીરકી સાથે પકડાયો


SHARE









ટંકારાના દયાનંદ સરસ્વતી ચોકમાંથી વેપારી ૨૦ ચાઇનીઝ ફીરકી સાથે પકડાયો

મોરબી જિલ્લામાં ચાઈનીઝ દોરીના વેચાણ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેમ છતાં પણ છાના ખૂણે ચાઈનીઝ દોરીનું વેચાણ કરવામાં આવતું હોય છે અને આ દોરી અબોલ પક્ષીઓ માટે અને લોકો માટે ઘણી વખત જીવલેણ સાબિત થયેલ છે જેથી ચાઈનીઝ દોરીનું વેચાણ કરનારા શખ્સોને પકડવા માટે પોલીસ દ્વારા તજવીજ શરૂ કરવામાં આવી છે ત્યારે ટંકારામાંથી પોલીસે ૨૦ ચાઇનીઝ ફીરકી સાથે એકને ઝડપી પડેલ છે

જાણવા મળતી માહિતી મુજબ ટંકારા શહેરના દયાનંદ સરસ્વતી ચોકમાં પાસે ખોડિયાર સિઝન સ્ટોરમાં પોલીસે ચાઇનીઝ ફીરકી બાબતે રેડ કરી હતી ત્યારે પોલીસે આરોપી અંકિત અશ્વિનભાઈ ભગદેવ જાતે લોહાણા (૨૭) નામનો વેપારી ૨૦ ચાઈનીઝ ફીરકી સાથે મળી આવ્યો હતો જેથી કરીને ૪૦૦૦ રૂપિયાની કિંમતની ફીરકી કબ્જે કરીને આગળની કાયદેસરની કાર્યવાહી કરેલ છે 




Latest News