મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

ટંકારાના હરીપર-ભુતકોટડા ગામે ખેડૂતોને માહિતી-માર્ગદર્શન આપવા સેમિનાર યોજાયો


SHARE









ટંકારાના હરીપર-ભુતકોટડા ગામે ખેડૂતોને માહિતી-માર્ગદર્શન આપવા સેમિનાર યોજાયો

ટંકારાના હરીપર-ભુતકોટડા ગામે એફ્પો સંસ્થા તથા બિસીઆઈ પ્રોજેક્ટ અંતર્ગત મહિલા એલજીના ગુર્પને સ્વસહાય જુથ યોજના, કેવાઈસી તથા અન્ય બાબતો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ સોશ્યલ એક્ટિવિટી, સરકારની સહાય યોજના, ડોક્યુમેન્ટ કામ, જૈવીક દવા અને દેશી ખાતર માટે પશુપાલન સહિતની બાબતે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. 

અત્રે ઉલ્લેખનીય છે કે, ટંકારા તાલુકાના ૨૨ જેટલા ગામોમાં એફ્પો સંસ્થા દ્વારા બિસીઆઈ પ્રોજેક્ટ અંતર્ગત સારા કપાસની પહેલ માટે ૨૦૧૯ થી કાર્ય થાય છે જેમા ખેડુતોની આજીવિકા સુધારવી, પર્યાવરણની જોખમકારક અસર ધટાડવી, વેપારીઓની વિશ્વસનીયતા અને સપ્લાઈ ચેન તથા ગુણવત્તા જાણવણી એના માટે કામ કરે છે. આ ઉપરાંત ડિસનટ વર્ક થકી માઈગ્રેડ મજુરો, બાળ મજુરી, વંચિત જુથની મદદ તથા જરૂરી માર્ગદર્શન પુરૂ પાડે છે.આ તકે મહિલાને માહિતી આપવા એફ્પો સંસ્થામાં સોસ્યલ  ટિમના મનુભાઈએ, વાકાનેર હેડના પ્રોજેક્ટ મેનેજર નિતીનકુમાર બંસલ, થાન કલ્સટરના પિયુ મેનેજર ચતુરભાઈ મકવાણા, મિશન મંગલમ તથા એસએચજીના તાલુકા પંચાયતના પંડયા, આત્મા પ્રોજેક્ટના બિ.ડી. વાધેલા, કિશાન સંધના જીલ્લા પ્રમુખ જીલેશભાઈ કાલરીયા મિતાણા ગ્રામ સેવક પટેલભાઈ ગામના સરપંચ દિવાળીબેન ચૌધરી, એલજીના લિડરો, ફાર્મર સહિતના સંસ્થાના કાર્યકરો હાજર રહ્યા હતા.




Latest News