મોરબીના યુવાનની હત્યા મામલે તપાસ હોથલ ફાયનાન્સ સુધી પહોચી: આરોપી પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યુ મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો
Breaking news
Morbi Today

મોરબી નજીક સરતાનપર ચોકડી અકસ્માતમાં ઇજા પામેલા યુવાનનું મોત


SHARE













મોરબી નજીક સરતાનપર ચોકડી અકસ્માતમાં ઇજા પામેલા યુવાનનું મોત

મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસેથી બાઈક લઈને પસાર થતા યુવાનનું બાઈક રોડ સાઈડમાં નીચે ઉતરી ગયું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બનેલ હતો અને આ બનાવમાં ઈજા પામે યુવાનને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજ્યું હતું જેથી કરીને અકસ્માતના આ બનાવની રાજકોટ સિવિલ હોસ્પિટલ મારફતે સ્થાનિક પોલીસ સ્ટેશનને જાણ કરવા માટે કવાયાત શરૂ કરવામાં આવી છે 

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ યુપીના રહેવાસી અને હાલમાં મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે રહેતો પવન રામદાસ ચમાર (૨૪) નામનો યુવાન ગત તા. ૯/૧/૨૩ ના રાત્રિના નવેક વાગ્યાના અરસામાં કારખાને પોતાનું કામકાજ પતાવીને બાઈક લઈને ઘર તરફ જઈ રહ્યો હતો ત્યારે અકસ્માતમાં બનાવ બન્યો હતો અને તેનું બાઈક રોડ સાઈડમાં નીચે ઉતરી ગયું હતું જેથી કરીને પવન ચમારને ઇજાઓ થઈ હોવાથી તેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું જેથી કરીને આ બનાવની રાજકોટ સિવિલ હોસ્પિટલ મારફતે સ્થાનિક પોલીસ સ્ટેશનને જાણ કરવા માટેની કવાયત શરૂ કરવામાં આવી છે વધુમાં સૂત્ર પાસેથી જાણવા મળતી વખતે પ્રમાણે મૃતક યુવાન ત્રણ ભાઈ બેનમાં સૌથી નાનો હતો અને તેનું મૃત્યુ નિપજતા પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે






Latest News