અતિ દુર્લભ પક્ષી ચાતક મોરબીમાં દેખાયું મોરબીના ટિંબડી ગામના પાટીયા પાસે ટ્રક પાછળ એસટીની બસ અથડાતાં પિતા-પુત્રને ઇજા મોરબીના રંગપર ગામે પરિણીતાએ કરેલ આપઘાતના બનાવમાં હવે નણંદની ધરપકડ મોરબીમાં ઝૂંપડામાંથી 450 બોટલ દારૂ અને 96 બીયરના ટીન પકડવાના ગુનામાં માલ મંગાવનાર શખ્સની ધરપકડ મોરબી મત્સ્યૌદ્યોગ વિભાગના અધિક્ષક કોન્ટ્રાકટર પાસેથી 50 હજારની લાંચ લેતા રાજકોટમાં પકડાયા મોરબીમાં રસોડા કામ માટે જવાનું કહીને નીકળ્યા બાદ યુવતી ગુમ મોરબીના લાલપર ગામેથી યુવાન ૧૦ દિવસથી ગુમ, શોધખોળ શરૂ મોરબી નજીકથી 15 ઘેટા બકરા લઈ જતી બોલેરો ગાડી સાથે બે શખ્સની ધરપકડ: 5.45 લાખનો મુદામાલ કબ્જે
Breaking news
Morbi Today

વાંકાનેર બાઉન્ડ્રીએ પત્નીને મૂકીને પરત આવતા યુવાનનું માર્ગ અકસ્માતમાં મોત


SHARE







વાંકાનેર બાઉન્ડ્રીએ પત્નીને મૂકીને પરત આવતા યુવાનનું માર્ગ અકસ્માતમાં મોત

મોરબીના સામાકાંઠે વિસ્તારમાં દરિયાલાલ કાંટા પાસે રહેતો યુવાન બાઇક લઈને તેની પત્નીને વાંકાનેર બાઉન્ડ્રીએ મૂકવા માટે ગયેલ યુવાનનું બાઇક સ્લીપ થયું હતું જેથી કરીને તે યુવાનને ઇજા થઈ હતી અને તેનું મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ એમપીનો રહેવાસી અને હાલમાં દરિયાલાલ કાંટા પાસે રહેતો વિષ્‍ણુ નંદુભાઇ કરીજા (૨૨) નામના યુવાનનું તેની પત્નીને બાઈકમાં બેસાડીને વાંકાનેર બાઉન્‍ડ્રી મૂકવા માટે ગયો હતો અને પાછા આવતા સમયે બાઈન્ડ્રી નજીક નવાપરા પાસે અકસ્‍માતનો બનાવ બન્યો હતો જેમાં યુવાનને ગંભીર ઇજા થઇ હતી જેથી કરીને તેને પ્રાથમિક સારવાર વાંકાનેરમાં આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ લઈને ગયા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમ્યાન તેનું મોત નીપજયું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને બનાવની જાણ કરવામાં આવી છે વધુમાં મળતી માહિતી મુજબ મૃતક યુવાનની પત્ની સગર્ભા છે હાલમાં પોલીસે ફરિયાદ લેવા માટેની તજવીજ શરૂ કરી છે






Latest News