અતિ દુર્લભ પક્ષી ચાતક મોરબીમાં દેખાયું મોરબીના ટિંબડી ગામના પાટીયા પાસે ટ્રક પાછળ એસટીની બસ અથડાતાં પિતા-પુત્રને ઇજા મોરબીના રંગપર ગામે પરિણીતાએ કરેલ આપઘાતના બનાવમાં હવે નણંદની ધરપકડ મોરબીમાં ઝૂંપડામાંથી 450 બોટલ દારૂ અને 96 બીયરના ટીન પકડવાના ગુનામાં માલ મંગાવનાર શખ્સની ધરપકડ મોરબી મત્સ્યૌદ્યોગ વિભાગના અધિક્ષક કોન્ટ્રાકટર પાસેથી 50 હજારની લાંચ લેતા રાજકોટમાં પકડાયા મોરબીમાં રસોડા કામ માટે જવાનું કહીને નીકળ્યા બાદ યુવતી ગુમ મોરબીના લાલપર ગામેથી યુવાન ૧૦ દિવસથી ગુમ, શોધખોળ શરૂ મોરબી નજીકથી 15 ઘેટા બકરા લઈ જતી બોલેરો ગાડી સાથે બે શખ્સની ધરપકડ: 5.45 લાખનો મુદામાલ કબ્જે
Breaking news
Morbi Today

વાંકાનેરથી ગૌવંશને કતલખાને લઇ જતા ગૌરક્ષકોએ બચાવ્યું, મહિલા સહિત બે પકડાયા


SHARE







વાંકાનેરથી ગૌવંશને કતલખાને લઇ જતા ગૌરક્ષકોએ બચાવ્યું, મહિલા સહિત બે પકડાયા

મોરબી જિલ્લાના તમામ તાલુકામાં ગૌવંશની કતલ રોકવા માટે ગૌરક્ષકોની ટીમ સતત દોડતી હોય છે તેવામાં વાંકાનેરના ગૌરક્ષકોને બાતમી મળી હતી કે, તરણેતર બાજુથી વાંકાનેરના રાતીદેવડી ગૌવંશ ભરવા ગાડી આવી છે ત્યાર બાદ તે ગાડી માળિયા મિયાણાના અંજીયાસર બાજુ જવાની  છે જેથી કરીને ગૌરક્ષકોની ટીમે વોચા રાખી હતી અને ગૌવંશ ભરેલી ગાડી નંબર જીજે ૧૩ એડબલ્યુ ૯૪૪૮ મળી આવી હતી જેથી તેને રોકીને ગાડીમાં બેઠેલ મહિલા સહિતના બે વ્યક્તિને પકડીને વાંકાનેર પોલીસને સોપવામાં આવેલ છે આ કામગીરી ગૌરક્ષક ટીમના દીપકભાઈ રાજગોર, શિવાજી, મયુરભાઈ, વિશ્વ હિંદુ પરિષદ મોરબીના કમલેશભાઈ બોરીચા, બજરંગદળ મોરબીના ચેતનભાઈ પાટડીયા, વૈભવભાઈ પટેલ, જયરાજસિંહ, હર્ષભાઈ સહિતનાઓ દ્વારા કરવામાં આવી હતી






Latest News