લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના ચાર્ટર્ડ સભ્યો તથા સેવાભાવી સક્રિય લાયન સભ્યોનુ શિલ્ડ દ્વારા સન્માન કરાયું મોરબીના ઘૂંટુ ગામે આવેલ પ્રાથમિક શાળામાં ઇનોવેટિવ કાર્યક્રમ યોજાયો મોરબીના નીચી માંડલ ગામે ખેડૂતના ખેતરમાં વધુ એક વખત જેટકોની 220 કેવીની વીજ લાઈનમાંથી વાયર તૂટી પડ્યો મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ અને ડ્રેનેજ સમિતિના ચેરમેને STP પમ્પિંગ સ્ટેશન-નંદીધરની લીધી મુલાકાત મૌલા સાહેબ ડો. સૈયદના આલીકાદર મુફદ્દલ સૈફુદ્દીન (TUS) કાલે સાંજે મોરબીમાં: દાઉદી વ્હોરા સમાજમાં અનેરો ઉત્સાહ મોરબીના કલેક્ટરે જિલ્લા માર્ગ અને મકાન વિભાગ અને કાર્યપાલક ઈજનેર કચેરીની લીધી આકસ્મિક મુલાકાત વડનગર શ્રાવણોત્સવ ૨૦૨૬: રીલ સ્પર્ધામાં ભાગ લેવાની છેલ્લી તારીખ ૧૧ સપ્ટેમ્બર મોરબીની પીએમશ્રી માધાપરવાડી શાળામાં આરોગ્ય અને પર્યાવરણ જાગૃતિ વર્કશોપ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે વિદ્યાર્થિનીઓને સ્વરક્ષણની તાલીમ અપાઈ


SHARE





મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે વિદ્યાર્થિનીઓને સ્વરક્ષણની તાલીમ અપાઈ

મોરબીના સામાકાંઠે વિસ્તારમાં કેસર બાગ પાસે આવેલ સાર્થક વિદ્યામંદિર ખાતે શાળા અને સુરક્ષા સેતુ સોસાયટી મોરબી જીલ્લા દ્વારા વિદ્યાર્થિનીઓને સંરક્ષણ તાલીમ શિબિર આપવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે અને સાર્થક વિદ્યામંદિર ખાતે યોજાયેલ શિબિરમાં ધો. ૬, , , ૯ અને ૧૧ ની વિદ્યાર્થિનીઓને તાલીમ આપવામાં આવી રહી છે ત્યારે જીલ્લા પોલીસ દ્વારા નિયુક્ત નિષ્ણાંત કોચ મનીષ અગ્રાવત અને રણજીત ચૌહાણ દ્વારા સ્વરક્ષણની તાલીમ આપવામાં આવે છે તેવું શાળાના સંચાલક કિશોરભાઈ શુક્લે જણાવ્યું છે




Latest News