હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર-મોરબી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી જગન્નાથજીની રીટર્ન રથયાત્રા ઉજવણી કરી મોરબીના શનાળા નજીક મેડીકલ કોલેજ સામે સ્કુટરને કાર ચાલકે હડફેટે લેતા ત્રણ મહિલા સારવારમાં વાંકાનેરની શિક્ષિકાને પતિ સહિતના સાસરીયાઓનો ત્રાસ વાત્સલ્ય અને કરુણાની મહેક : મેંગોપીપલ પરીવારના 'પ્રોજેક્ટ મુસ્કાન'નો ૯ મા વર્ષમાં મંગલ પ્રવેશ શારીરિક સ્વચ્છતાની સાચી સમજણ સાથે નિઃશુલ્ક સેનેટરી પેડ્સનું વિતરણ કરાયું વાંકાનેર પંથકમાં મેઘરાજાની આક્રમક બેટીંગ : 4.5 ઈંચ પાણી પડી જતા અનેક વિસ્તારો જળબંબાકારવાંકાનેર પંથકમાં મેઘરાજાની આક્રમક બેટીંગ : 4.5 ઈંચ પાણી પડી જતા અનેક વિસ્તારો જળબંબાકાર વાંકાનેરના મક્તાનપર પાસે ખાણમાં ભરેલ પાણીના ખાડામાં પડવાથી યુવાનનું મોત: મોરબીના જીવાપર ગામની સીમમાં કારખાનાના ક્વાર્ટરમાં પરિણીતાએ કર્યો આપઘાત મોરબી જિલ્લામાં સર્વત્ર વરસાદ: વાંકાનેરમાં 7, મોરબીમાં 4.5, માળિયામાં 4 ઇંચ તથા ટંકારા અને હળવદમાં 2-2 ઇંચ મોરબી માળિયા તાલુકા માટે આશીર્વાદ સમાન મચ્છુ 2 ડેમ ઓવરફ્લો, 4 દરવાજા 7 ફૂટ સુધી ખોલ્યા: 29 ગામોને એલર્ટ કરાયા
Breaking news
Morbi Today

રાજ્યમાં બ્રિજ કે મોટા સ્ટ્રક્ચરના ઇન્સ્પેક્શન માટે કોઈ ઓથોરીટી છે જ નહીં: મોરબીના ઝૂલતા પુલ કેસની વધુ સુનાવણી કાલે


SHARE







રાજ્યમાં બ્રિજ કે મોટા સ્ટ્રક્ચરના ઇન્સ્પેક્શન માટે કોઈ ઓથોરીટી છે જ નહીં: મોરબીના ઝૂલતા પુલ કેસની વધુ સુનાવણી કાલે

મોરબીમાં જુલતોપુલ તૂટી પડ્યો હતો તે બનાવને લઈને હાઇકોર્ટમાં સુઓમોટો કરવામાં આવી છે જેની સોમવારે સુનાવણી હાથ ધરવામાં આવી હતી ત્યારે ખાસ કરીને વર્તમાન સમયમાં રાજ્યની અંદર બ્રિજ કે પછી મોટા સ્ટ્રક્ચર માટે ઇન્સ્પેક્શન કરવાની કોઈ ફાઇનલ ઓથોરીટી નથી જેથી કરીને તેને લઈને ચર્ચા કરવામાં આવી હતી અને વધુ સુનાવણી બીજા દિવસે એટ્લે કે મંગળવારે રાખવામા આવેલ છે

મોરબીનો ઝુલતોપુલ ગત તા ૩૦/૧૦/૨૦૨૨ ના રોજ સાંજના સમયે તૂટી પડ્યો હતો જેથી કરીને ૧૩૫ લોકોના મોત નિપજ્યાં હતા આ બનાવને લઈને ગુજરાત હાઇકોર્ટમાં સૂઓમોટો દાખલ કરવામાં આવી હતી જેની સોમવારે સુનાવણી હાથ ધરવામાં આવી હતી ત્યારે સકારી વકીલે મોરબી પાલિકાને સુપરસીડ કરવા માટેની પ્રોસીજર ચાલુ છે તેવું જણાવ્યુ હતું તેમજ વર્તમાન સમયમાં રાજયમાં બ્રિજ કે પછી મોટા સ્ટ્રક્ચર માટે કોણ ઇન્સ્પેક્શન કરશે ?, કઈ ઓથોરિટીને કરવાનું ? કોણ તેના માટે જવાબદાર ? તે સહિતની ચર્ચા કરવામાં આવી હતી અને ત્યારે સરકારી વકીલે કહ્યું હતું કે, સામાન્ય રીતે ચોમાસા પહેલા અને પછીબ્રિજેને માર્ગ મકાન વિભાગ દ્વારા ચેક કરવામાં આવતા હોય છે જો કે, અર્બન ડેવલોપમેન્ટ વિભાગની કોઈ ચોક્કસ ગાઈડ લાઇન નથી જેથી કરીને આગામી દિવસોમાં રાજ્યની અંદર બ્રિજ કે પછી મોટા સ્ટ્રક્ચર માટે ઇન્સ્પેક્શન બાબતની પોલિસી માટેની ચર્ચા કરવામાં આવી હતી અને આ કેસની વધુ સુનાવણી તા ૨૧ ને મંગલવારે રાખવામા આવી છે તેવું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે






Latest News