નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ મોરબી મહાપાલિકામાં મેયર-કમિશનર સહિતની જવાબદારી સાંભળનારા વિદ્યાર્થીઓની આંખમાં ગ્રીનસિટી-ક્લિનસિટીના સોનેરી સપના મોરબીના મકનસર ગામેથી પરણીતા ગુમ મોરબીના પ્રતાપગઢ ગામે એસીડ પી લેતા 77 વર્ષના વૃધ્ધનું મૃત્યુ મોરબી માર્કેટ યાર્ડની વેપારી પેનલમાં 4 અને ખેડૂત પેનલમાં 10 બેઠકો માટે આજે મતદાન: કાલે મત ગણતરી મોરબી જિલ્લાનું ગૌરવ: સર્જક-વિવેચક-સંશોધક ડૉ. ભાવેશ જેતપરિયાના 12 ગ્રંથોનું પ્રકાશન ટંકારાના મેઘપર ઝાલા ગામની પ્રાથમિક શાળાના શિક્ષિકાને રાજ્યપાલના હસ્તે રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક અપર્ણ કરીને કરાયું સન્માન મોરબી જિલ્લામાં નાણાની ધિરધાર કરનાર ૫૪ શાહુકારો જિલ્લા રજિસ્ટ્રારે ફટકારી કારણદર્શક નોટિસ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા ભાજપની નીતિ અને મોંઘવારીનો કરાયો વિરોધ


SHARE





આજ રોજ આમ આદમી પાર્ટી મોરબી ટીમ દ્વારા જે ભાજપ સરકારની તાનાશાહી વૃત્તિ તેમજ મોંઘવારી વિરૂદ્ધ પ્રદર્શન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમની અંદર તમામ કાર્યકર્તાઓ જોડાયા હતા. અને યુવા નેતા પંકજ રાણસરીયા દ્વારા ભાજપની જાટકણી કાઢવામાં આવી હતી તેમજ ભાજપ સરકારની રંગ બદલાવવાની ટેવનો સખત વિરોધ કર્યો હતો. જ્યારે જ્યારે ચુંટણી હોય ત્યારે ભાજપ મતદારોના મત લેવા માટે થઈને લોભામણી લાલચો આપતું હોય છે અને ચુંટણી પૂરી થતાં તરત જ પોતાનું તાનાશાહી નીતિ અને ભ્રષ્ટાચારી રૂપ બતાવતું હોય છે. જ્યારે પણ મોરબી જીલ્લાના મતદારોને ભાજપ દ્વારા તકલીફ પડશે ત્યારે આમ આદમી પાર્ટી એમની સાથે ખંભે ખંભો મિલાવી ને ઉભી રહેશે.




Latest News