નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ મોરબી મહાપાલિકામાં મેયર-કમિશનર સહિતની જવાબદારી સાંભળનારા વિદ્યાર્થીઓની આંખમાં ગ્રીનસિટી-ક્લિનસિટીના સોનેરી સપના મોરબીના મકનસર ગામેથી પરણીતા ગુમ મોરબીના પ્રતાપગઢ ગામે એસીડ પી લેતા 77 વર્ષના વૃધ્ધનું મૃત્યુ મોરબી માર્કેટ યાર્ડની વેપારી પેનલમાં 4 અને ખેડૂત પેનલમાં 10 બેઠકો માટે આજે મતદાન: કાલે મત ગણતરી મોરબી જિલ્લાનું ગૌરવ: સર્જક-વિવેચક-સંશોધક ડૉ. ભાવેશ જેતપરિયાના 12 ગ્રંથોનું પ્રકાશન ટંકારાના મેઘપર ઝાલા ગામની પ્રાથમિક શાળાના શિક્ષિકાને રાજ્યપાલના હસ્તે રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક અપર્ણ કરીને કરાયું સન્માન મોરબી જિલ્લામાં નાણાની ધિરધાર કરનાર ૫૪ શાહુકારો જિલ્લા રજિસ્ટ્રારે ફટકારી કારણદર્શક નોટિસ
Breaking news
Morbi Today

વાંકાનેર તાલુકામાં સશક્ત-પોષિત કિશોરી અભિયાન અંતર્ગત મેળો યોજાયો


SHARE





વાંકાનેર તાલુકામાં સશક્ત-પોષિત કિશોરી અભિયાન અંતર્ગત મેળો યોજાયો

વાંકાનેર તાલુકામાં સશક્ત અને પોષિત કિશોરી અભિયાન મેળા ૨૦૨૨-૨૩ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળો વિભાગની  બેટી બચાવો બેટી પઢાવો અને પૂર્ણ યોજનાની સંયુક્ત પહેલ હતી. ત્યારે તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી વર્ષાબા ડી. ઝાલા, સામાજિક કાર્યકર ધર્મેન્દ્રસિંહ ઝાલાએ ખાસ હાજરી આપી હતી તેમજ આઈસડીએસ પ્રોગ્રામ ઓફિસર શ્રીમતી ભાવનાબેન ચારોલા અને વાંકાનેર સીડીપીઓ ડો. વૈશાલીબા પટગીર અને ચાંદનીબેન વૈદ્ય સહિતના હાજર રહ્યા હતા આ કાર્યક્રમ ખાસ કરીને કિશોરી માટે આઇસીડીએસ દ્વારા આપવામાં આવતી સેવાઓ વિશે માહીતિ આપવામાં આવી હતી અને કિશોરી દ્વારા સરસ મજાનું નાટક રજુ કરવામાં આવ્યું હતું આંગણ વાડીનું મહત્વ સમજાવ્યૂ હતું અને અલગ અલગ વિભાગના સ્ટોલ જેવા કે અલગ અલગ વાનગીકિશોરી માટે આરોગ્ય તપાસ૧૮૧ વગેરે  ઉભા કરી અને કિશોરીને માહિતગાર કરવામાં આવી હતી તેમજ દરેક ઓફિસર દ્વારા દરેક સ્ટોલની લેવ આમાં આવી હતી




Latest News