અતિ દુર્લભ પક્ષી ચાતક મોરબીમાં દેખાયું મોરબીના ટિંબડી ગામના પાટીયા પાસે ટ્રક પાછળ એસટીની બસ અથડાતાં પિતા-પુત્રને ઇજા મોરબીના રંગપર ગામે પરિણીતાએ કરેલ આપઘાતના બનાવમાં હવે નણંદની ધરપકડ મોરબીમાં ઝૂંપડામાંથી 450 બોટલ દારૂ અને 96 બીયરના ટીન પકડવાના ગુનામાં માલ મંગાવનાર શખ્સની ધરપકડ મોરબી મત્સ્યૌદ્યોગ વિભાગના અધિક્ષક કોન્ટ્રાકટર પાસેથી 50 હજારની લાંચ લેતા રાજકોટમાં પકડાયા મોરબીમાં રસોડા કામ માટે જવાનું કહીને નીકળ્યા બાદ યુવતી ગુમ મોરબીના લાલપર ગામેથી યુવાન ૧૦ દિવસથી ગુમ, શોધખોળ શરૂ મોરબી નજીકથી 15 ઘેટા બકરા લઈ જતી બોલેરો ગાડી સાથે બે શખ્સની ધરપકડ: 5.45 લાખનો મુદામાલ કબ્જે
Breaking news
Morbi Today

માનવતાનું ઉત્તમ ઉદાહરણ: વાંકાનેરના ધારાસભ્યએ વાનરનો જીવ બચાવ્યો


SHARE







માનવતાનું ઉત્તમ ઉદાહરણ: વાંકાનેરના ધારાસભ્યએ વાનરનો જીવ બચાવ્યો

મોરબી જીલ્લામાં આવતી વાંકાનેર વિસ્તારના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી ગાંધીનગર સત્રમાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે સરખેજ ગાંધીનગર હાઇવે પર રિક્ષાની હડફેટે એક વાનર ચડી જતાં તેને ઇજા થયેલ હતી જેથી કરીને તેને બચાવવા માટે ધારાસભ્યએ તત્કાલિક એનિમલ હેલ્પ લાઈનને જાણ કરી હતી અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું






Latest News