મોરબીના રફાળેશ્વર ગામે જ્ઞાતિની વાડી પાસે જુગાર રમવાની ના પાડતા હુમલો: હોટલ, વાહન, બ્યુટી પાર્લરમાં નુકશાન કરીને લૂંટ: હવે સામસામે ફરિયાદ મોરબીમાં ચાલુ કારમાં અચાનક આગ લાગી: બે વ્યક્તિનો બચાવ મોરબી માર્કેટ યાર્ડની ચુંટણીમાં વેપારી પેનલમાં સો ટકા: ખેડૂત પેનલમાં 96 ટકા મતદાન: કાલે ફેંસલો મોરબીમાંથી સગીરાના અપહરણના ગુનામાં ફરાર આરોપી પકડાયો મોરબીમાં સતત ૧૮ માં વર્ષે સિદ્ધિવિનાયક કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન મોરબી જિલ્લામાં ૧.૬૦ કરોડના દારૂની હેરાફેરીના ગુનામાં પકડાયેલ ૩ બુટલેગર પાસા હેઠળ જેલ હવાલે વાજપાઈ બેંકેબલ યોજના: મોરબીના ચંપાબેન પરમારે સૌંદર્ય પ્રસાધનના વેપાર થકી બન્યા પગભર નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ
Breaking news
Morbi Today

મોરબીના અરૂણોદયનગરમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા યોજાયેલ દીક્ષા સમારોહમાં ૧૩૫ યુવાનોએ ત્રિશુલ દીક્ષા લીધી


SHARE





મોરબીના અરૂણોદયનગરમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા યોજાયેલ દીક્ષા સમારોહમાં ૧૩૫ યુવાનોએ ત્રિશુલ દીક્ષા લીધી

મોરબી જિલ્લા વિશ્વ હિંદુ પરિષદ દ્વારા મોરબીના સામાકાંઠા વિસ્તારમા આવેલ અરૂણોદયનગરના ગરબી ચોકમાં ભવ્ય ત્રિશુલદીક્ષાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જેમાં ૧૩૫ સનાતની હિંદુ ભાઈઓએ ત્રિશુલદીક્ષા ધારણ કરી હિંદુત્વના રક્ષણના શપથ લિધા હતા.કાર્યક્રમને શોભાવવા માટે લલિતભાઈ ભાલોડીયા (મોરબી જિલ્લા સંઘ ચાલકજી), વિપુલભાઈ અગ્રાવત (બજરંગદળ સૌરાષ્ટ્ર પ્રાંત સહ સંયોજક), કમલભાઈ દવે (બજરંગદળ સુરેન્દ્રનગર વિભાગ સંયોજક), રમેશભાઈ પંડ્યા (સૌરાષ્ટ્ર પ્રાંત સામાજિક સમરસ્તા પ્રમુખ), હસુભાઈ ગઢવી (ધર્માચાર્ય પ્રમુખ સુરેન્દ્રનગર વિભાગ), ભાવિકભાઈ ભટ્ટ (વિશ્વ હિન્દૂ પરિષદ મોરબી જિલ્લા મંત્રી), પુષ્પરાજસિંહ જાડેજા (વિશ્વ હિન્દૂ પરિષદ મોરબી માળીયા ગ્રામ્ય અઘ્યક્ષ) તથા રણછોડજી ભગત (ધર્મ જાગરણ વિભાગ) તથા સીતારામ બાપુ (રોકડિયા હનુમાનજી મંદિર) વિગેરે હાજર રહ્યા હતા




Latest News