મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીના લક્ષ્મીનગર પાસે આર્યાવર્ત એજ્યુકેશનલ એકેડેમીમાં ધો. 9 એન્ડ 11 કોમર્સમાં એડમીશન્સ ઓપન


SHARE













મોરબીના લક્ષ્મીનગર પાસે આર્યાવર્ત એજ્યુકેશનલ એકેડેમીમાં ધો. 9 એન્ડ 11 કોમર્સમાં એડમીશન્સ ઓપન

મોરબી તાલુકાનાં લક્ષ્મીનગર ગામે આવેલ આર્યાવર્ત એજ્યુકેશનલ એકેડેમી (ડે સ્કુલ & હોસ્ટેલ) નવા રંગ-રૂપ સાથે શરૂ થવા જઈ રહ્યા છે ત્યારે ધો.- 9 અને 11 કોમર્સ(સામાન્ય પ્રવાહ)માં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે

નવા શૈક્ષણિક વર્ષે તદન નવા શૈક્ષણિક માળખા સાથે, આધુનિક લેબ, વિશાળ લાઇબ્રેરી તેમજ પ્રેમાળ, અનુભવી, નિર્વ્યસની અને સંપૂર્ણ લાયકાત ધરાવતા શિક્ષકોની સંગાથે, હવા-ઉજાસવાળી સંપૂર્ણ શૈક્ષણિક સુવિધાથી સજ્જ આર્યાવર્ત સ્કુલમાં જૂન-2023 થી ધો- 9 અને 11(કોમર્સ) ના વર્ગોમાં ડે સ્કુલ તથા હોસ્ટેલમાં મર્યાદિત સંખ્યામાં જ પ્રવેશ આપવાના હોય, આપના બાળકનાં ઉજ્જવળ ભવિષ્ય અને શ્રેષ્ઠ કારકિર્દી બનાવવા માટે આજે જ રૂબરૂ મુલાકાત કરી પ્રવેશ મેળવો.

પ્રાચીન તેમજ અર્વાચીન શિક્ષણનાં સમન્વયથી બાળકોનું શ્રેષ્ઠ ઘડતર, બાળકોના સર્વાંગી વિકાસ માટે અલગ - અલગ પ્રવૃત્તિ તથા સ્પર્ધા દ્વારા બાળકોની આંતરિક શક્તિ ખીલવવાનો પ્રયાસ, બાળકનાં પ્રોત્સાહન માટે બાળકોને શિલ્ડ અને પુરસ્કાર વિતરણ સમારોહ, મહાન વિભૂતિઓનાં જીવન ચરિત્રોનું કથન, સાયન્સ ફેર અને શૈક્ષણિક પ્રવાસો, આવી તો અનેકવિધ પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીનાં જીવનને અચૂક યોગ્ય દિશા અને માગદર્શન મળી રહેશે. શિક્ષણકાર્યમાં પ્રગતિ માટે નિયમિત શિક્ષક દ્વારા જ મૂલ્યાંકન, આધુનિક ટેકનલોજી દ્વારા શિક્ષણકાર્ય, CCTV કેમેરાથી અને Wi-Fi થી સજ્જ કેમ્પસ તેમજ રમત-ગમત માટેના સાધનો તથા વિશાળ મેદાન સહિતની અનેક વિશેષતા સંકુલમાં વિદ્યાર્થીઓએ માટે ઊભી કરવામાં આવી છે મોરબીની શિક્ષણપ્રેમી જનતાની લાગણી અને માંગણીને માન આપી છેલ્લા 18 વર્ષથી સતત શિક્ષણક્ષેત્રે કંઇક નવું લાવવા પ્રયત્ન કરતી સંસ્થા એટલે આર્યાવર્તમાં નવા શૈક્ષણિક વર્ષથી ધો. 9 અને 11 (કોમર્સ)માં પ્રવેશ પ્રક્રિયા હાથ ધરી છે

એડમિશન માટે સંપર્ક નંબર - 9428347800 / 9512410056

નોંધ - નિર્વ્યસની તેમજ યોગ્ય લાયકાત ધરાવતા શિક્ષકો ભાઈઓ અને બહેનો ધો.9 અને ધો. 11 કોમર્સના તમામ વિષયોનાં અધ્યાપકોની જગ્યા માટે અરજી કરી શકે છે.


કેમ્પસમાં ચાલતાં અન્ય અભ્યાસક્રમો :-
Shree Aryatej Homoeopathic Medical College (BHMS),
Shree Aryatej Institute Of Nursing (ANM, GNM, BSc Nursing, Post Basic BSc Nursing)
Shree Aryatej BEd College (B.Ed.)
Shree Aryatej B.Sc. College (Physics, Chemistry, Maths, Microbiology)
Shree Aryatej DMLT College (DMLT)
BAOU Admission Centre(0791420) - DHSI, BBA, BCA, PGDCA, PGDHR, BSW, MSW
Shree Sadhana Vidhyalaya (Std. 9 to 12 - Commerce & NIOS)
સુરેન્દ્રનગર યુનિવર્સિટી એડમીશન સેન્ટર :-
Graduation Courses, Post Graduation Courses


આર્યતેજ ફોન નંબરની માહિતી :-
BHMS માં એડમીશન વિશે માહિતી માટે - 9428347800
NURSING માં એડમીશન વિશે માહિતી માટે - 9512410064 / 70
B.Ed. માં એડમીશન વિશે માહિતી માટે - 9512410064 / 70
B.Sc. માં એડમીશન વિશે માહિતી માટે - 9512410058 / 64 / 70
DMLT માં એડમીશન વિશે માહિતી માટે - 9512410058 / 64 / 70
NIOS બોર્ડમાં ધો.10 કે 12 (સાયન્સ, કોમર્સ, આર્ટસ) માં એડમીશન વિશે માહિતી માટે - 9512410064 / 9512410070
SURENDRANAGAR UNIVERSITYમાં એડમીશન વિશે માહિતી માટે - 9512410065 / 70
BAOU માં એડમીશન વિશે માહિતી માટે - 9512410064 / 70


(ફોન વ્યસ્ત કે બંધ આવે તો વોટ્સએપમાં મેસેજ કરવો. ફોન કરવા માટેનો સમય સવારે 9:00 થી સાંજે 5:30 સુધી)

સરનામું - "આર્યાવર્ત", નવયુગ ટાઇલ્સ પાસે, લક્ષ્મીનગર ગામ સામે, 8-એ નેશનલ હાઇવે / કંડલા હાઇવે, લક્ષ્મીનગર, મોરબી. પીન-363642.

Aryavart Educational Academy (Google map)
https://maps.app.goo.gl/i1E6JYp6fn9pZDKU8

https://surveyheart.com/form/63f651a521ac170736ccbdfa






Latest News