મોરબીના રફાળેશ્વર ગામે જ્ઞાતિની વાડી પાસે જુગાર રમવાની ના પાડતા હુમલો: હોટલ, વાહન, બ્યુટી પાર્લરમાં નુકશાન કરીને લૂંટ: હવે સામસામે ફરિયાદ મોરબીમાં ચાલુ કારમાં અચાનક આગ લાગી: બે વ્યક્તિનો બચાવ મોરબી માર્કેટ યાર્ડની ચુંટણીમાં વેપારી પેનલમાં સો ટકા: ખેડૂત પેનલમાં 96 ટકા મતદાન: કાલે ફેંસલો મોરબીમાંથી સગીરાના અપહરણના ગુનામાં ફરાર આરોપી પકડાયો મોરબીમાં સતત ૧૮ માં વર્ષે સિદ્ધિવિનાયક કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન મોરબી જિલ્લામાં ૧.૬૦ કરોડના દારૂની હેરાફેરીના ગુનામાં પકડાયેલ ૩ બુટલેગર પાસા હેઠળ જેલ હવાલે વાજપાઈ બેંકેબલ યોજના: મોરબીના ચંપાબેન પરમારે સૌંદર્ય પ્રસાધનના વેપાર થકી બન્યા પગભર નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં ઝૂલેલાલ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરાશે


SHARE





મોરબીમાં ઝૂલેલાલ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરાશે

મોરબીમાં દર વર્ષે ઝૂલેલાલ જન્મોત્સવ ચેટીચાંદની ઉજવણી કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ ચેટીચાંદની તા. ૨૩ માર્ચના રોજ કરવામાં આસવ્હે અને આ ઉજવણીમાં લોકોને જોડાવા મતયે આ યોજકોએ જણાવ્યુ છે

મોરબીમાં સમસ્ત સિંધી સમાજ દ્વારા દર વર્ષે ઝૂલેલાલ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે સિંધુ ભવન ખાતે તા. ૨૩ ને ગુરુવારે ૧૦૭૩ મો ઝૂલેલાલ જન્મોત્સવ ઉજવાશે ત્યારે સવારે ૮ વાગ્યે ધ્વજારોહણ, ૧૧ વાગ્યે મહાઆરતી અને બપોરે ૧૨: ૩૦ વાગ્યે મહાપ્રસાદ યોજાશે અને સાંજે ભવ્ય શોભાયાત્રા નીકળશે જેમાં વેપારીઓ સહિતના લોકો તેના પરિવાર સાથે જોડાશે અને આ શોભાયાત્રા સાંજે ૪: ૩૦ વાગ્યે શહેરના મુખ્યમાર્ગો ઉપરથી નીકળશે અને સિંધુ ભવન સ્ટેશન રોડ ખાતે પૂર્ણ કરવામાં આવશે ત્યારે દરેક સિંધી પરિવારોને આવવા માટે આયોજકોએ નિમંત્રણ આપ્યું છે




Latest News