મોરબીના રફાળેશ્વર ગામે જ્ઞાતિની વાડી પાસે જુગાર રમવાની ના પાડતા હુમલો: હોટલ, વાહન, બ્યુટી પાર્લરમાં નુકશાન કરીને લૂંટ: હવે સામસામે ફરિયાદ મોરબીમાં ચાલુ કારમાં અચાનક આગ લાગી: બે વ્યક્તિનો બચાવ મોરબી માર્કેટ યાર્ડની ચુંટણીમાં વેપારી પેનલમાં સો ટકા: ખેડૂત પેનલમાં 96 ટકા મતદાન: કાલે ફેંસલો મોરબીમાંથી સગીરાના અપહરણના ગુનામાં ફરાર આરોપી પકડાયો મોરબીમાં સતત ૧૮ માં વર્ષે સિદ્ધિવિનાયક કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન મોરબી જિલ્લામાં ૧.૬૦ કરોડના દારૂની હેરાફેરીના ગુનામાં પકડાયેલ ૩ બુટલેગર પાસા હેઠળ જેલ હવાલે વાજપાઈ બેંકેબલ યોજના: મોરબીના ચંપાબેન પરમારે સૌંદર્ય પ્રસાધનના વેપાર થકી બન્યા પગભર નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં ધો. ૧૨ ની પરીક્ષામાં ૪૯ વિદ્યાર્થીઓ ગેરહાજર


SHARE





મોરબીમાં ધો. ૧૨ ની પરીક્ષામાં ૪૯ વિદ્યાર્થીઓ ગેરહાજર

મોરબી સહિત ગુજરાતમાં બોર્ડની પરીક્ષા ચાલુ છે ત્યારે ગુરુવારે લેવામાં આવેલ ધો. ૧૨ ની સામાન્ય પ્રવાહમાં પરીક્ષામાં વિદ્યાર્થીઓએ ગેરહાજર રહ્યા હતા જેમાં મનોવિજ્ઞાન, અંગ્રેજી અને સમાજશાસ્ત્રમના પેપરમાં કુલ મળીને ૪૯ વિદ્યાર્થીઓ ગેરહાજર હતા

મોરબી જીલ્લામાં ગુરુવારે ધો. ૧૨ સામાન્ય પ્રવાહમાં મનોવિજ્ઞાનના પેપરમાં ૪૩ વિદ્યાર્થીઓ ગેરહાજર હતા જયારે અંગ્રેજીના પેપરમાં ૫ વિદ્યાર્થીઓ અને સમાજ શાસ્ત્રમના પેપરમાં ૧ વિદ્યાર્થી આમ કુલ મળીને કુલ ૪૯ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા




Latest News