નારી વંદન ઉત્સવ: મોરબી-વાંકાનેર ખાતે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરાઈ મોરબીની ઓમવીવીઆઈએમ કોલેજ ખાતે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરાઈ મોરબી જિલ્લામાં ૨૫ ઓગસ્ટે યોજાશે જિલ્લા સ્વાગત કાર્યક્રમ: કલા મહાકુંભ ૨૦૨૬-૨૭ ના રજીસ્ટ્રેશનની મુદત લંબાવાઈ મોરબીના વીરપરડા ગામના કુવાને લઈને ચાલતી અફવાઓથી દૂર રહેવા જિલ્લા કલેકટર સ્વપ્નિલ ખરે એ કરી અપીલ ભારતના ખેડૂત નેતા રાકેશ ટીકેતની હાજરીમાં મોરબીના રવાપર ગામે યોજાશે કિસાન મહાસભા મોરબી રવાપર ચોકડી પાસેથી રોકડ રકમ મળી, જેની હોય તેણે સંપર્ક કરવો મોરબીમાં ઘરેથી ઝેરોક્ષ કરાવવા જવાનું કહીને નિકળેલ યુવતી ગુમ વાંકાનેરમાં મુખ્ય માર્ગો ઉપરના દબાણો હટાવતી પાલિકા
Breaking news
Morbi Today

મોરબીના પીલુડી ગામે દીકરાના જન્મદિને પુસ્તકનું વિતરણ કર્યું


SHARE







મોરબીના પીલુડી ગામે દીકરાના જન્મદિને પુસ્તકનું વિતરણ કર્યું

મોરબી તાલુકાનાં પીલુડી ગામે આવેલ પ્રાથમિક શાળામાં ધો. ૧ માં અભ્યાસ કરતા વિશ્વજીતસિંહ જાડેજાના જન્મદિવસ નિમિતે તેના પિતા હરપાલસિંહ જાડેજા  દ્વારા શાળામાં અભ્યાસ કરતા ૪૦  બાળકોને વાંચન, લેખન માટે ખૂબ જ ઉપયોગી એવી પ્રથમ પગથિયું નામની પુસ્તિકા ભેટ આપવામાં આવી હતી અને આમ દીકરાના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી પિતા દ્વારા કરવામાં આવી હતી. આ તકે શાળા પરિવાર દ્વારા દાતાનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો






Latest News