હળવદ તાલુકાનાં બ્રાહ્મણી-2 ડેમનો 1 દરવાજો 3 ઇંચ ખોલ્યો મોરબીના વોર્ડ નં 4-6 માં વિઝિબલ કલીનલિનેસ અંતર્ગત સ્થળ નિરીક્ષણ કરતાં ડેપ્યુટી મેયર મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણીમાં સરકાર અને અદાણી વિરુદ્ધ કિન્નરો અને મહિલાઓએ લીધા છાજીયા મોરબી જિલ્લા પંચાયત ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં જિલ્લા-તાલુકાનાં પદાધિકારીઓ-સભ્યોની ક્ષમતા નિર્માણ તાલીમ યોજાઈ મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી ત્રીકમભાઈ છાંગાએ લીધી એલ.ઈ. કોલેજની મુલાકાત મોરબીમાં કલેકટરના અધ્યક્ષ સ્થાને મવડાની વિકાસ યોજના માટે સ્ટેક હોલ્ડર બેઠક યોજાઈ અતિ દુર્લભ પક્ષી ચાતક મોરબીમાં દેખાયું મોરબીના ટિંબડી ગામના પાટીયા પાસે ટ્રક પાછળ એસટીની બસ અથડાતાં પિતા-પુત્રને ઇજા
Breaking news
Morbi Today

વાંકાનેરમાં ગાયત્રી મંદિર પાસે ઘેટા બકરાનું મરણ કરતો દીપડો


SHARE







વાંકાનેરમાં ગાયત્રી મંદિર પાસે ઘેટા બકરાનું મરણ કરતો દીપડો

વાંકાનેર તાલુકાના જુદાજુદા વિસ્તારોની અંદર સમયાંતરે દીપડો દેખાદેતો હોય છે જેથી કરીને લોકોમાં ફફડાટ રહેતો હોય છે દરમિયાન આજે મળતી માહિતી મુજબ વાંકાનેર શહેરમાં આવેલ ગાયત્રી મંદિર પાસે રાત્રિ દરમિયાન દીપડાએ અબોલ જીવનું મારણ કર્યું છે અને માલધારીના ઘેટા બકરાના મોત નિપજાવ્યા છે દરમિયાન મળતી માહિતી મુજબ છ જેટલા ઘેટા અને બે બકરા આમ કુલ મળીને આઠ અબોલ જીવનું મરણ દીપડા દ્વારા કરવામાં આવ્યું છે જે બનાવની ફોરેસ્ટ વિભાગના અધિકારીઓને જાણ કરવામાં આવતા અધિકારીની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી વધુમાં મળતી વિગત પ્રમાણે આઠ અબોલ જીવનું મરણ કરવા ઉપરાંત બે થી ત્રણ જેટલા ઘેટા બકરાને ઘાયલ પણ કર્યા હોવાનું હાલમાં જાણવા મળી રહ્યું છે






Latest News