મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન મોરબીના સરદારનગર રોડ ઉપર મહાપાલિકાએ મેટલ પાથરી અને ઉદ્યોગપતિએ સ્વખર્ચે રોડ રોલર ફેરવ્યું મોરબીના કલેક્ટરે નવલખી પોર્ટ-ક્રિક વિસ્તારની લીધી મુલાકાત: દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા લઘુ ઉદ્યોગ ભારતીના પ્રમુખ પદે હરેશભાઈ બોપલિયા


SHARE







મોરબી જિલ્લા લઘુ ઉદ્યોગ ભારતીના પ્રમુખ પદે હરેશભાઈ બોપલિયા

લઘુ ઉધોગ ભારતી મોરબી જિલ્લાની એક બેઠક મળી હતી આ બેઠકમાં સૌરાષ્ટ્ર પ્રાંતના મંત્રી અમૃતભાઈ ગઢીયા, રાજકોટ પટેલનગર વિભાગના પ્રમુખ જયસુખ સોરઠીયારાષ્ટ્રિય સ્વયંસેવક સંઘના વિવિધ સંગઠનની જવાબદારીનુ વહન કરતા  સ્વયંસેવકો તથા વિવિધ ઔધોગિક અશો.ના હોદેદારો તેમજ લઘુ ઉધોગ ભારતીના હોદેદારો તથા સભ્યઓ ઉપસ્થિત રહેલ હતા આ મિટિંગમાં લઘુ ઉધોગ ભારતીની કાર્ય પ્રણાલીની સવિસ્તાર માહિતી અમૃતભાઈએ આપેલ હતી આ સાથે આગામી બે વર્ષ માટે લઘુ ઉદ્યોગ ભારતી મોરબી જિલ્લા પ્રમુખનું હરેશભાઈ બોપલિયા,મંત્ર  સંદીપભાઈ કુંડારિયાને દાયિત્વ સોંપી તેના નામની ઘોષણા કરવામાં આવી હતી આ મિટિંગમાં  ઉપસ્થિત સર્વે સભ્યોએ નવ નિયુક્તિને અનુમોદન આપી સહર્ષ સ્વીકાર કરેલ છે






Latest News