મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે વિદ્યાર્થીનીઓ માટે પ્રિ-નવરાત્રી યોજાઇ ટંકારાના તળાવમાં મગર દેખાયો: લોકોમાં ભયનો માહોલ ટ્રાફિક સમસ્યાનો આવશે અંત: હળવદની વેગડવાવ ફાટકે બનશે 76.19 કરોડના ખર્ચે ઓવરબ્રીજ મોરબીના સરદારબાગ પાસે બોલેરોની પાછળ બાઇક ઘૂસી જતાં યુવાનનું કમકમાટીભર્યું મોત સૌરાષ્ટ્ર યુનિ. યુથ ફેસ્ટીવલની વકતૃત્વ સ્પર્ધામાં મોરબીનો વિસ્મય ત્રિવેદી પ્રથમ ક્રમે વિજેતા મોરબીના કોર્પોરેટર નવનિતભાઈ કુંડારિયાની સૌરાષ્ટ્ર ઓઈલ મિલ એસો.ના પ્રમુખ પદે વરણી મોરબીના મહેન્દ્રનગર ગામે મન્ચુરીયનની લારીએ મારામારી : ત્રણ લોકો સારવારમાં મોરબીના જાંબુડીયા ગામે લોડર ચાલકે હડફેટે લેતા ત્રણ વર્ષના બાળકનું મોત
Breaking news
Morbi Today

મોરબીના જોધપર પાસેથી પૂઠાનો વેસ્ટ ભરેલ આઇસર ટ્રક આગ લગતા ખાખ


SHARE









મોરબીના જોધપર પાસેથી પૂઠાનો વેસ્ટ ભરેલ આઇસર ટ્રક આગ લગતા ખાખ

મોરબી નજીકના જોધપર ગામ પાસેથી પૂઠાનો વેસ્ટ ભરીને જઈ રહેલા આઇસર ટ્રકમાં અચાનક આગ લાગી હતી જેથી કરીને વાહન સંપૂર્ણ આગની ઝપેટમાં આવી જતા આ અંગેની જાણ તાત્કાલિક મોરબી નગરપાલિકાના ફાયર વિભાગને કરવામાં આવી હતી જેથી કરીને ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને વાહનમાં લાગેલી આગને કાબુમાં લેવા માટે થઈને પ્રયત્ન શરૂ કરવામાં આવ્યા હતા અને પાણીનો મારો કરીને કાબુમાં લેવામાં આવી હતી જોકે વાહનમાં લાગેલી આગ કાબુમાં આવી ત્યાં સુધીમાં વાહન નંબર જીજે ૩ બીવાય ૬૭૦૮ આગમાં સંપૂર્ણ બળીને ખાખ થઈ ગયું છે જોકે આગ લાગવાની ઘટના દરમિયાન વાહનો ડ્રાઇવર સમય સૂચકતા વાપરીને વાહનની બહાર નીકળી ગયો હતો જેથી કરીને કોઈ જાનહાની કે ઈજા થયેલ નથી પરંતુ વાહનમાં લાગેલી આગના કારણે તેમાં ભરેલ પેપર વેસ્ટ તથા વાહન સંપૂર્ણ બળીને ખાખ થઈ ગયું છે અને નુકસાન થયું છે




Latest News