મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

સિદસર ટ્રસ્ટમાં મોરબી જીલ્લાના યુવા પાંખના પ્રમુખ વિશાલભાઈ ઘોડાસરા, ઉપપ્રમુખ રાકેશભાઈ કાવર


SHARE









સિદસર ટ્રસ્ટમાં મોરબી જીલ્લાના યુવા પાંખના પ્રમુખ વિશાલભાઈ ઘોડાસરા, ઉપપ્રમુખ રાકેશભાઈ કાવર

સિદસર ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા જુદાજુદા જિલ્લામાં યુવા પાંખના હોદેદારોની વરણી કરવામાં આવી રહી છે ત્યારે મોરબી જિલ્લાની વાત કરીએ તો મોરબી જીલ્લામાં યુવા પાંખના હોદ્દેદારોમાં પ્રમુખ તરીકે મોરબી જિલ્લાના જાણીતા યુવા ઉદ્યોગપતિ અને મોરબી જિલ્લા યુવા ભાજપના પ્રમુખ વિશાલભાઈ ઘોડાસરાની વરણી કરવામાં આવી છે તેવી જ રીતે મોરબી જિલ્લા યુવા પાંખના ઉપપ્રમુખ તરીકે મોરબી તાલુકા પંચાયત કારોબારી સમિતિના અધ્યક્ષ રાકેશભાઈ કાવરની વરણી કરવામાં આવી છે જેથી કરીને બંને હોદેદારોને ચોમેરથી શુભકામનાઓ મળી રહી છે




Latest News