વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

ટંકારાના હરબટીયાળી ગામની શાળાના શિક્ષિકાનું ડીડીઓના હસ્તે કર્યું સન્માન


SHARE









ટંકારાના હરબટીયાળી ગામની શાળાના શિક્ષિકાનું ડીડીઓના હસ્તે કર્યું સન્માન

ટંકારા તાલુકાનાં હરબટીયાળી ગામે સરકારી શાળાના શિક્ષિકા ગીતાબેન સાંચલા દ્વારા “બોલતી બજાર” એટ્લે કે દીવાલો ઉપર જોઈને બાળકો ભણી અને વાંચી શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે જેની મોરબીના ડીડીઓ ડી.ડી. જાડેજા અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પી.વી. અંબારીયા દ્વારા મુલાકાત લેવામાં આવી હતી તેમજ ગીતાબેનનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ સમગ્ર જિલ્લામાં આવી કામગીરી કરવાનું આયોજન કરવા અધિકારી તૈયારી દર્શાવી હતી. સાથે સાથે હરબટીયાળી પ્રાથમિક શાળામાં  જ્ઞાનકુંજ પ્રોજેક્ટનું ઓપનિંગ પણ કરવામાં આવ્યું હતું. આ તકે નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડી.આર. ગરચર, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી જારીયા, નાયબ ડીપીસી પ્રવીણભાઈ ભોરણીયા, ટંકારા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ તેમજ બી.આર.સી.કો-ઓર્ડીનેટર કલ્પેશભાઈ ફેફર, મહામંત્રી વિરમભાઈ દેસાઈ, રાજય પ્રતિનિધિ ચુનીલાલ, તાલુકા પંચાયતમાંથી જતીનભાઈ ચાવડા, સી.આર.સી. કૌશિકભાઈ, ગામના સરપંચ દેવરાજભાઈ, તલાટી મંત્રી દિવ્યેશભાઈ, આચાર્ય મગનભાઈ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.




Latest News