મોરબીના ઢુવા ગામે નજીવી વાતે પરિણીતાએ ગળેફાંસો ખાઈ લેતા સારવારમાં
વાંકાનેરના ઢુવા ગામે હોસ્પિટલના પ્રારંભે મહારકતદાન કેમ્પ યોજાશે
SHARE









વાંકાનેરના ઢુવા ગામે હોસ્પિટલના પ્રારંભે મહારકતદાન કેમ્પ યોજાશે
વાંકાનેર તાલુકાનાં ઢુવા ગામે ડો. રાકેશ ભટાસણાએ ઓમ હોસ્પિટલ બનાવી છે તે આગામી તા ૨૩ થી શરૂ થવાની છે ત્યારે તે દિવસે થેલેસેમીયા દર્દીઓ માટે મહા રક્તદાન કેમ્પનું આયોજન પણ કરવામાં આવ્યું છે
આગામી ૨૩ સપ્ટેમ્બરને ગુરૂવારે આઈ શ્રી ખોડિયાર માતાના મંદિર માટેલ રોડ ઉપર ઢુવા ગામે ઓમ હોસ્પિટલના શુભારંભ કરવામાં આવશે ત્યારે તે નિમિત્તે રક્તદાન મહાદાન અને એક વખત કરેલ બ્લડ ડોનેશન ત્રણ માનવ જીંદગી બચાવવાના ઉમદા આશયથી મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
