હળવદના સુંદરગઢ ગામેથી 500 લિટર દેશી દારૂ ભરેલ થાર-બોલેરો સહિત 15 લાખનો મુદામાલ કબ્જે: આરોપીઓની શોધખોળ મોરબીમાં વિહિપ માતૃશક્તિ દ્વારા બાલ સંસ્કાર અને સત્સંગ કેન્દ્રની શરૂઆત હળવદ ખાતે ૧૧ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે મોરબી: બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ લાભ લેવા આઈ-ખેડૂત પોર્ટલ 19 મી સુધી ખુલ્લુ રહેશે ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ
Breaking news
Morbi Today

માળીયા પાસે સોનગઢ નજીક માતાના મઢ જતાં પદયાત્રીઓ માટે સેવા કેમ્પ


SHARE

















માળીયા પાસે સોનગઢ નજીક માતાના મઢ જતાં પદયાત્રીઓ માટે સેવા કેમ્પ

મોરબી પીપળીયા ચાર રસ્તાથી માળીયા જતા સોનગઢ ગામે માતાના મઢે જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. આ કેમ્પમાં મોરબીના ધીરૂભાઈ ચાવડા, કે.સી. જાડેજા, હર્ષદભાઈ પટેલ, રાજુભાઈ ડાંગર તથા નાનીબરારના સમીરભાઈ ડાંગર સહિતની તેઓની ટિમ દ્વારા તન,મન અને ધનથી સેવા આપશે આ કેમ્પ  તારીખ ૨૮-૯-૨૦૨૧ ને મંગળવાર થાય છે ત્યારે માતાના મઢ જતાં પદયાત્રીઓએ તેનો લાભ લેવા માટે અનુરોધ કર્યો  છે અને આ કેમ્પમાં જમવા, ચા પાણી નાસ્તો, આરામ, રાત્રી રોકાણ તથા મેડીકલ સુવિધા સહિતની જરૂરી તમામ પ્રકારની સેવા ફ્રીમાં આપવા માં આવશે.

 




Latest News