મોરબી ક્રાંતિકારી સેનાના નામ-લોગાનો દુરુપયોગ કર્યાની કરાઇ ફરિયાદ મોરબી આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજાએ હર્દય બંધ પડી ગયેલા દર્દીને નવજીવન આપ્યુ હળવદના સુસવાવ ગામ પાસે મરવા માટે સગા દીકરાને ત્યજી દેનારા નિર્દય બાપની સામે ગુનો નોંધાયો હળવદ નજીક જીવલેણ અકસ્માત સર્જનાર અર્ટિકા કારમાં ખોટી નંબર પ્લેટ લગાવી હોવાનો ધડાકો વાંકાનેરના મહિકા પાસે આઇસર ચાલકે બાઇકને હડફેટે લેતા અકસ્માત: ઇજા પામેલ પિતા-પુત્ર સારવારમાં વાંકાનેરમાં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો મોરબીના આંદરણા-નીચી માંડલ વચ્ચે ડબલ સવારી બાઇક આડે ડમ્પર નાખતા સર્જાયેલ અકસ્માતમાં બે સગા ભાઈને ઇજા થતાં સારવારમાં હળવદના ડુંગરપુર ગામે વાડીએ ઇલેક્ટ્રીક શોર્ટ લાગતાં સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત
Breaking news
Morbi Today

હળવદ તાલુકામાં રેતી ચોરી કરતાં ત્રણ હિટાચી-બે હોકડા ઝડપાયા


SHARE













હળવદ તાલુકામાં રેતી ચોરી કરતાં ત્રણ હિટાચી-બે હોકડા ઝડપાયા

હળવદ તાલુકામાં નદીમાંથી બેફામ રેતી ચોરી કરવામાં આવે છે ત્યારે ટીકર ગામ નજીક બ્રાહ્મણી નદીમાંથી રેતી કાઢતા ત્રણ હિટાચી અને બે હોડકાને મોરબી એલસીબીની ટીમે ઝડપી લીધા હતા અને હળવદ પોલીસ હવાલે કર્યા હતા

મોરબી જિલ્લા એલસીબી પીઆઈ ડી.એમ. ઢોલની સૂચના મુજબ સ્ટાફ કામ કરી રહ્યો છે ત્યારે હળવદ તાલુકાના ટીકર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો ત્યારે બ્રાહ્મણી નદીમાંથી રેતી ચોરી કરવામાં આવી રહી છે તેવી માહિતી મળી હતી જેથી કરીને ત્યાં પોલીસ પહોચી હતી અને તે સમયે અમુક શખ્સો હિટાચી તથા હોડકાથી રેતીનું ખનન કરતા હતા જેથી રેતીનું ખનન અટકાવવામાં આવ્યું હતું અને રેતીના ખનન તથા વહન માએના જરૂરી આધાર પુરાવા માંગવામાં આવ્યા હતા ત્યારે રોયલ્ટી પાસ કે લીઝ ન હોવાથી પોલીસે ખનીજ વિભાગના ભૂસ્તરશાસ્ત્રીને બનાવની જાણ કરી હતી અને સ્થળ ઉપરથી ત્રણ હિટાચી તથા બે હોડકા કબજે કરીને આગળની કાર્યવાહી કરવામાં આવી છે






Latest News