મોરબીના બરવાળા ગામની સરસ્વતી ભગવતી વિદ્યાલય અને મોરબીની દોશી-ડાભી હાઈસ્કૂલનું ધો. 12 સામાન્ય પ્રવાહનું 100 ટકા પરિણામ પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં ભાજપના વિજયને મોરબી જિલ્લા ભાજપે આતિશબાજી કરીને વધાવ્યો મોરબીમાં દીકરીઓને પોલીસ-લોકરક્ષકની ભરતી માટે તાલીમ આપતા નિવૃત આર્મી ઓફિસરના કાર્યને મુખ્યમંત્રીએ બિરદાવ્યૂ મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૫૦ દર્દીઓએ લાભ લીધો ભુજ ખાતે ગુજરાતની મોટી ઓપન કચ્છ ડે નાઇટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-૪ નો શુભારંભ મોરબીમાં ચોમાસાના આગોતરા આયોજન માટેની કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા
Breaking news
Morbi Today

મોરબીના નવનિર્માણ કલાસીસમાં વિદ્યાર્થીઓએ બનાવી અવનવી રાખડી


SHARE













મોરબીના નવનિર્માણ કલાસીસમાં વિદ્યાર્થીઓએ બનાવી અવનવી રાખડી

શ્રાવણ માસના પ્રથમ રવિવારે વીર પસલીના દિવસ નિમિતે મોરબીના નવનિર્માણ કલાસીસ ખાતે ધોરણ ૫થી ૧૨ ના કુલ ૧૪૦ વિદ્યાર્થીઓએ ૩૬૦ સુંદર મજાની રાખડીઓ (રક્ષાસૂત્ર) બનાવ્યા હતા અને ખાસ કરીને વિદ્યાર્થીઓમાં રહેલી રચનાત્મકતાને વેગ આપવા માટે નવનિર્માણ કલાસીસના મયુરભાઈ શુક્લ અને અલ્પેશભાઈ ગાંધી સહિતની ટીમે દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકોએ અદ્ભુત કૌશલ્યનો પરિચય કરાવ્યો હતો આ તમા વિદ્યાર્થીઓને કલાસીસના સંચાલકોએ શુભકામનાઓ આપી હતી અને આ તકે સારી રાખડીઓ બનાવનારા વિદ્યાર્થીઓને પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર પણ આપવામાં આવેલ છે






Latest News