મોરબીના મહિલા કોર્પોરેટરને બ્રેઈન સ્ટ્રોક આવતા રાજકોટ ખાતે સારવાર હેઠળ મોરબી ઉમિયા નિવૃત શિક્ષક મંડળનું સ્નેહ મિલન યોજાયું ટંકારાના નગરનાકા પાસેથી પસાર થતી બોલેરો ગાડીની શીટ નીચે બનાવેલ ચોરખાનામાંથી 1248 બોટલ દારૂ સાથે 2 શખ્સ પકડાયા, 1 ની શોધખોળ ગંભીર આક્ષેપ: મોરબી માર્કેટ યાર્ડની ચૂંટણીમાં ગુપ્ત મતદાનનો કરાઇ છે ભંગ, મતદારોની ગુપ્તતા જાળવવા કલેક્ટર-એસપીને રજૂઆત મોરબીમાં ઇન્ડ્રસ્ટિયલ ઇથેનોલનો ઉપયોગ કરીને બનાવ્યો હતો નકલી વિદેશી દારૂ: રો-મટિરિયલ્સના સપ્લાયર સુધી પહોચવા માટે કવાયત મોરબીના ભડીયાદ ગામે જાહેરમાં મારામારી, ઇજાગ્રસ્ત પાંચ યુવાન સારવારમાં મોરબીમાં બનેવી સાથેના મનદુખનો ખાર રાખીને સાળાને બે શખ્સોએ લાકડી અને પાઇપ વડે બેફામ માર મારતા યુવાનને મલ્ટી ફ્રેકચર હળવદમાં પાઇપ તૂટતાં નીચે પડેલા શખ્સે ગુપ્ત ભાગે પાટુ મારતા યુવાનના શુક્રપિંડનો કાયમી નાશ
Breaking news
Morbi Today

મોરબીમાં ૨૩૫૬ વિદ્યાર્થીઓએ આપી ભારત કો જાનો પરીક્ષા


SHARE





મોરબીમાં ૨૩૫૬ વિદ્યાર્થીઓએ આપી ભારત કો જાનો પરીક્ષા

મોરબી ભારત વિકાસ પરિષદ શાખા દ્વારા ભારત કો જાનો પ્રશ્ન મંચ શાળાકીય પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી જિલ્લાની વિવિધ ૧૯ જેટલી શાળાએ ભાગ લીધો હતો જેમાં ધો ૬ થી ૮ ના ૧૫૬૫ વિદ્યાર્થિઓ તથા ધો ૯ થી ૧૨ ના ૭૯૧ વિદ્યાર્થિઓ મળી કુલ ૨૩૫૬ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેથી કરીને પરીક્ષાર્થીઓને પ્રમાણપત્રો આપવામાં આવેલ હતા તેવું ભારત કો જાનો પ્રશ્ન મંચ મોરબી શાખાનાના સંયોજક હિરેનભાઈ ધોરિયાણી તથા સહસંયોજક રાવતભાઇ કાનગડની યાદીમાં જણાવ્યુ છે અને વધુમાં કહ્યું છે કે, આ પરીક્ષામાં બન્ને વિભાગમા દરેક વિદ્યાલયમાં પ્રથમ અને દ્વિતીય આવેલા બાળકોનો આંતરીક પ્રશ્ન મંચ( મૌખિક સ્પર્ધા) નો કાર્યક્રમ આગામી સમયમાં યોજવામાં આવશે. આ કાર્યક્રમને સફળ બનાવવા ભારત વિકાસ પરિષદ મોરબી શાખાના તમામ સભ્યોએ ખૂબ મહેનત ઉઠાવી હતી. તેવું અધ્યક્ષ ડો જયેશભાઈ પનારા, હિંમતભાઈ મારવાણિયા, ચિરાગભાઈ હોથીએ જણાવ્યુ છે




Latest News