મોરબીની સિરામિક પ્રોડક્ટની લોકલ-ઇન્ટરનેશનલ માર્કેટમાં ડિમાન્ડ નહિવત: ક્રૂડ-ડોલરની ઊથલ પાથલથી ઉદ્યોગકારોને બેવડો માર પડે તેવા એંધાણ મોરબીના ઝીંઝુડા ગામે સીમા જાગરણ મંચ દ્વારા સંમેલન યોજાશે મોરબીમાં સામુહિક શ્રાવક વ્રત આરાધનામાં ૫૩ ભાવિકો જોડાયા મોરબીમાં કાલે સમરસ ભવન ખાતે સંતો-મહંતોની હાજરીમાં રબારી સમાજનું મહાસંમેલન મોરબીના પર્યાવરણપ્રેમીઓ દ્રારા ચોમાસામાં વૃક્ષારોપણ કરી પર્યાવરણને નવપલ્લવીત કરવા અપીલ મોરબીના જલારામ મંદિર ખાતે તા.૪ ના વિનામુલ્યે નેત્રમણી કેમ્પ યોજાશે મોરબી નજીક ડબલ સવારી બાઈકને કારે હડફેટે લેતા બે યુવાનો સારવારમાં મોરબી જિલ્લા શૈક્ષિક મહાસંઘની કારોબારીમાં પ્રાંતના પદાધિકારીઓની ઉપસ્થિતમાં નવી ટીમની ઘોષણા
Breaking news
Morbi Today

મોરબીમાં દર્દી માટે તાત્કાલિક લોહીની વ્યવસ્થા કરી આપતું યંગ ઇન્ડિયા ગ્રુપ


SHARE













મોરબીમાં દર્દી માટે તાત્કાલિક લોહીની વ્યવસ્થા કરી આપતું યંગ ઇન્ડિયા ગ્રુપ

મોરબીમાં મિહિર હર્ષદભાઈ ચાવડા નામના યુવાન અકસ્માત ઘાયલ થતા તેને અચાનક ૮ થી ૧૦ બોટલ બ્લડની તાત્કાલિકના જરૂર પડી હતી. આ જરૂરિયાતને પુરી પાડવા માટે મોરબીના યંગ ઇન્ડિયા ગ્રૂપને જાણ કરી હતી જેથી થોડા જ સમયમાં રક્તદાતાઓના સહયોગથી બધી બ્લડની બોટલની વ્યવસ્થા કરી આપી હતી અત્રે ઉલ્લેખનીય છે કે યંગ ઇન્ડિયા ગ્રૂપ "લોહી મા છે માનવતા" મુહિમ ચલાવે છે અને આ મુહિમમાં મોટી સંખ્યામાં લોકો જોડાય છે તેવું યંગ ઇન્ડિયા ગ્રુપના દેવેનભાઈ રબારીએ જણાવ્યું છે






Latest News