મોરબીની સિરામિક પ્રોડક્ટની લોકલ-ઇન્ટરનેશનલ માર્કેટમાં ડિમાન્ડ નહિવત: ક્રૂડ-ડોલરની ઊથલ પાથલથી ઉદ્યોગકારોને બેવડો માર પડે તેવા એંધાણ મોરબીના ઝીંઝુડા ગામે સીમા જાગરણ મંચ દ્વારા સંમેલન યોજાશે મોરબીમાં સામુહિક શ્રાવક વ્રત આરાધનામાં ૫૩ ભાવિકો જોડાયા મોરબીમાં કાલે સમરસ ભવન ખાતે સંતો-મહંતોની હાજરીમાં રબારી સમાજનું મહાસંમેલન મોરબીના પર્યાવરણપ્રેમીઓ દ્રારા ચોમાસામાં વૃક્ષારોપણ કરી પર્યાવરણને નવપલ્લવીત કરવા અપીલ મોરબીના જલારામ મંદિર ખાતે તા.૪ ના વિનામુલ્યે નેત્રમણી કેમ્પ યોજાશે મોરબી નજીક ડબલ સવારી બાઈકને કારે હડફેટે લેતા બે યુવાનો સારવારમાં મોરબી જિલ્લા શૈક્ષિક મહાસંઘની કારોબારીમાં પ્રાંતના પદાધિકારીઓની ઉપસ્થિતમાં નવી ટીમની ઘોષણા
Breaking news
Morbi Today

લાયન્સ ક્લબ મોરબી સીટી દ્વારા શિક્ષક સન્માન સમારોહ યોજાયો


SHARE













લાયન્સ ક્લબ મોરબી સીટી દ્વારા શિક્ષક સન્માન સમારોહ યોજાયો

શિક્ષક દિન નિમિતે લાયન્સ ક્લબ  ઓફ મોરબી સીટી દ્વારા લાયન્સ પરિવાર મોરબી, ટંકારા તેમજ હળવદના શિક્ષકોનો સારસ્વત શિક્ષક સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૨૦ જેટલા લાયન્સ પરિવારનાં શિક્ષકોને સાલ ઓઢાડી, સન્માન પત્ર આપી અને વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતુ. આ તકે ખાસ  ઉપસ્થિત  લાયન્સ ઇન્ટરનેશનલના સૌરાષ્ટ્ર કચ્છના ફર્સ્ટ  વાઈસ ડિષ્ટ્રિકટ  ગવર્નર  રમેશભાઈ રૂપાલા, જોન ત્રણના ઝોન ચેરપર્સન ડૉ પ્રેયશભાઈ પંડ્યા, લાયન્સ ક્લબ મોરબી સીટીના પ્રમુખ કેશુભાઈ દેત્રોજા લાયન્સ  ક્લબ મોરબી નજરબાગના પ્રમુખ પિયુષભાઈ સાણજા, તેમજ લિયો કલબ મોરબી સીટીના પ્રમુખ ભાવિશા સરડવા, લિયો દીપ મણિયાર તેમજ લાયન્સ ક્લબ મોરબી પરિવારના સર્વે મિત્રોની ઉપસ્થિતિમાં શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા શેવી ઇન્ટરનેશનલ સ્કૂલના ટ્રસ્ટી  બીનાબા રાઠોડ તેમજ સર્વે લાયન્સ મિત્રોએ જહેમત ઉઠાવેલ હતી






Latest News