મોરબીની સિરામિક પ્રોડક્ટની લોકલ-ઇન્ટરનેશનલ માર્કેટમાં ડિમાન્ડ નહિવત: ક્રૂડ-ડોલરની ઊથલ પાથલથી ઉદ્યોગકારોને બેવડો માર પડે તેવા એંધાણ મોરબીના ઝીંઝુડા ગામે સીમા જાગરણ મંચ દ્વારા સંમેલન યોજાશે મોરબીમાં સામુહિક શ્રાવક વ્રત આરાધનામાં ૫૩ ભાવિકો જોડાયા મોરબીમાં કાલે સમરસ ભવન ખાતે સંતો-મહંતોની હાજરીમાં રબારી સમાજનું મહાસંમેલન મોરબીના પર્યાવરણપ્રેમીઓ દ્રારા ચોમાસામાં વૃક્ષારોપણ કરી પર્યાવરણને નવપલ્લવીત કરવા અપીલ મોરબીના જલારામ મંદિર ખાતે તા.૪ ના વિનામુલ્યે નેત્રમણી કેમ્પ યોજાશે મોરબી નજીક ડબલ સવારી બાઈકને કારે હડફેટે લેતા બે યુવાનો સારવારમાં મોરબી જિલ્લા શૈક્ષિક મહાસંઘની કારોબારીમાં પ્રાંતના પદાધિકારીઓની ઉપસ્થિતમાં નવી ટીમની ઘોષણા
Breaking news
Morbi Today

મોરબી અનસ્ટોપેબલ વોરીયર ગ્રુપના સભ્યના પુત્રના જન્મદિવસની પ્રેરણાદાય ઉજવણી


SHARE













મોરબી અનસ્ટોપેબલ વોરીયર ગ્રુપના સભ્યના પુત્રના જન્મદિવસની પ્રેરણાદાય ઉજવણી

મોરબીમાં અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓથી જાણીતું અનસ્ટોપેબલ વોરીયર ગ્રુપના સભ્યના પુત્રના જન્મદિવસની પ્રેરણાદાય ઉજવણી કરવામાં આવી હતી. જેમા અનસ્ટોપેબલ વોરીયર ગ્રુપના સભ્ય રાકેશભાઇ બરાસરાના બન્ને પુત્ર રામ અને રૂદ્રના જન્મદિવસ નિમિત્તે મોરબીના લક્ષ્મીનગર ગામે આવેલ પજ્ઞાચક્ષુ પુનર્વસન ભુવન ખાતે પજ્ઞાચક્ષુ ભાઇ-બહેનોને ભોજન જમાડી જન્મદિવસ ઉજવવામાં આવ્યો હતો.આ તકે અનસ્ટોપેબલ વોરિયર ગ્રુપના પ્રમુખ હેતલબેન પટેલ, પ્રભાબેન મકવાણા, જાગૃતિબેન, રેખાબેન, ગીતાબેન સહિતની બહેનો ઉપસ્થિત રહીને જહેમત ઉઠાવી હતી






Latest News