મોરબીના પર્યાવરણપ્રેમીઓ દ્રારા ચોમાસામાં વૃક્ષારોપણ કરી પર્યાવરણને નવપલ્લવીત કરવા અપીલ મોરબીના જલારામ મંદિર ખાતે તા.૪ ના વિનામુલ્યે નેત્રમણી કેમ્પ યોજાશે મોરબી નજીક ડબલ સવારી બાઈકને કારે હડફેટે લેતા બે યુવાનો સારવારમાં મોરબી જિલ્લા શૈક્ષિક મહાસંઘની કારોબારીમાં પ્રાંતના પદાધિકારીઓની ઉપસ્થિતમાં નવી ટીમની ઘોષણા મોરબીની માધાપરવાડી શાળામાં દિક્ષાંત સમારોહ યોજાયો ગુજરાત સ્થાપના દિન: મોરબી જિલ્લો પણ ગુજરાતની વિકાસ યાત્રામાં પાયાનો પથ્થર સાબિત થયો: જિલ્લા ભાજપ પરિવાર હળવદ માર્કેટયાર્ડ સામે કાર ચાલકે હડફેટે લેતા રોડ ક્રોસ કરી રહેલા યુવાનનું મોત મોરબીના વનાળીયા ગામે ઘર પાસે ગાળો બોલવાની ના કહેતા ભત્રીજાની કૌટુંબિક કાકાએ છરીના ઘા ઝીકિને કરી હત્યા
Breaking news
Morbi Today

મોરબીમાં મચ્છુની કેનાલમાં પડી ગલેય બાળકનો સાત કલાક પછી પણ કોઈ પત્તો નહીં !: શોધખોળ ચાલુ


SHARE













મોરબીમાં મચ્છુની કેનાલમાં પડી ગલેય બાળકનો સાત કલાક પછી પણ કોઈ પત્તો નહીં !: શોધખોળ ચાલુ

મોરબીના શનાળા રોડ પાસે આવેલ અવની ચોકડી નજીક મચ્છુની કેનાલમાં એક બાળક પડી ગયું છે જેથી કરીને તેની ફાયરની ટીમને જાણ કરવામાં આવતા ફાયરની ટિમ સ્થળ ઉપર પહોચી ગયેલ છે અને બાળકને શોધવા માટે સાત કલાકથી કામ ચાલી રહ્યું છે જોકે, હજુ સુધી બાળકનો પત્તો લાગેલ નથી જેથી કરીને કેનાલમાં પાણી બંધ કરાવવામાં આવ્યું છે તેવું જાણવા મળેલ છે

મોરબીમાં ગુરુવારે બપોરે સાડા બારેક વાગ્યાના અરસામાં શનાળા રોડ પાસે આવેલ અવની ચોકડી નજીક મચ્છુની કેનાલમાં એક બાળક પડી ગયું હતું જેથી કરીને બનાવની મોરબી ફાયર વિભાગની  ટીમને જાણ કરવામાં આવતા ફાયરની ટિમ ત્યાં પહોચી ગઈ હતી અને બાળકને શોધવા માટે કવાયત શરૂ કરી હતી જો કે, સાંજના સાત વાગ્યા સુધી એટ્લે કે સાત કલાક સુધી તે બાળકનો કેનલમાંથી કોઈ પત્તો લાગેલ નથી અને ફાયરની ટિમ દ્વારા તેને શોધવા માટે કામ કરવામાં આવી રહ્યું છે સાથે સાથે હાલમાં કેનાલમાં સિંચાઇ માટે પાણી છોડવામાં આવ્યું છે જેથી કેનાલમાં પાણી વધુ જોવાથી બાળકને શોધવામાં મુષેકલી પડી રહી છે જેથી કરીને કેનાલમાં છોડવામાં આવેલ પાણીને પણ બંધ કરવામાં આવ્યું છે તેવું ફાયર વિભાગના અધિકારી પાસેથી જાણવા મળેલ છે






Latest News