મોરબીના પર્યાવરણપ્રેમીઓ દ્રારા ચોમાસામાં વૃક્ષારોપણ કરી પર્યાવરણને નવપલ્લવીત કરવા અપીલ મોરબીના જલારામ મંદિર ખાતે તા.૪ ના વિનામુલ્યે નેત્રમણી કેમ્પ યોજાશે મોરબી નજીક ડબલ સવારી બાઈકને કારે હડફેટે લેતા બે યુવાનો સારવારમાં મોરબી જિલ્લા શૈક્ષિક મહાસંઘની કારોબારીમાં પ્રાંતના પદાધિકારીઓની ઉપસ્થિતમાં નવી ટીમની ઘોષણા મોરબીની માધાપરવાડી શાળામાં દિક્ષાંત સમારોહ યોજાયો ગુજરાત સ્થાપના દિન: મોરબી જિલ્લો પણ ગુજરાતની વિકાસ યાત્રામાં પાયાનો પથ્થર સાબિત થયો: જિલ્લા ભાજપ પરિવાર હળવદ માર્કેટયાર્ડ સામે કાર ચાલકે હડફેટે લેતા રોડ ક્રોસ કરી રહેલા યુવાનનું મોત મોરબીના વનાળીયા ગામે ઘર પાસે ગાળો બોલવાની ના કહેતા ભત્રીજાની કૌટુંબિક કાકાએ છરીના ઘા ઝીકિને કરી હત્યા
Breaking news
Morbi Today

મોરબીના રિયલ ક્રિકેટ એકેડેમી ખાતે પીએમ મોદીના જન્મદિન નિમતે નિઃશુલ્ક યોગ શિબિર યોજાશે


SHARE













મોરબીના રિયલ ક્રિકેટ એકેડેમી ખાતે પીએમ મોદીના જન્મદિન નિમતે નિઃશુલ્ક યોગ શિબિર યોજાશે

યોગ આરાધના ઇન્સ્ટિટ્યૂટ અને રિયલ ક્રિકેટ એકેડેમીના સંયુક્ત ઉપક્રમે પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે તેમના સ્વસ્થ ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે યોગ શિબિર યોજાઇ રહી છે ત્યારે ૧૭ સપ્ટેમ્બરના રોજ એસપી રીંગરોડ આઇકોન રેસિડેન્સીથી આગળ રાધે કૃષ્ણ ફાર્મની બાજુમાં આવેલ રિયલ ક્રિકેટ એકેડમીના ગ્રાઉન્ડ ખાતે નિશુલ્ક યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે

યોગ આરાધના ઇન્સ્ટિટ્યૂટના સંચાલક ડો.અલ્પાબેન ભટ્ટ દ્વારા યોગ શિબિરનું સંચાલન કરવામાં આવશે. તેઓએ અગાઉ શાંતાક્રુઝ યોગ ઇન્સ્ટિટ્યૂટ તેમજ બોમ્બે યુનિવર્સિટીથી પીએચડીની ડિગ્રી મેળવેલ છે અત્રે ઉલેખનીય છે કે, ડો. અલ્પાબેન ભટ્ટ અભિનેત્રી અપરા મહેતા તેમજ દર્શના પંડ્યાના પર્સનલ કોચ રહી ચૂક્યા છે અને તેઓ યોગ ક્ષેત્રમાં છેલ્લા ૧૮ વર્ષથી તેઓ અનેક યોગ સાધકોને યોગનું પ્રશિક્ષણ આપેલ છે મોરબીવાસીઓને સ્વસ્થ અને નીરોગી બનાવવાના સંકલ્પ સાથે આ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે 






Latest News