મોરબીના પર્યાવરણપ્રેમીઓ દ્રારા ચોમાસામાં વૃક્ષારોપણ કરી પર્યાવરણને નવપલ્લવીત કરવા અપીલ મોરબીના જલારામ મંદિર ખાતે તા.૪ ના વિનામુલ્યે નેત્રમણી કેમ્પ યોજાશે મોરબી નજીક ડબલ સવારી બાઈકને કારે હડફેટે લેતા બે યુવાનો સારવારમાં મોરબી જિલ્લા શૈક્ષિક મહાસંઘની કારોબારીમાં પ્રાંતના પદાધિકારીઓની ઉપસ્થિતમાં નવી ટીમની ઘોષણા મોરબીની માધાપરવાડી શાળામાં દિક્ષાંત સમારોહ યોજાયો ગુજરાત સ્થાપના દિન: મોરબી જિલ્લો પણ ગુજરાતની વિકાસ યાત્રામાં પાયાનો પથ્થર સાબિત થયો: જિલ્લા ભાજપ પરિવાર હળવદ માર્કેટયાર્ડ સામે કાર ચાલકે હડફેટે લેતા રોડ ક્રોસ કરી રહેલા યુવાનનું મોત મોરબીના વનાળીયા ગામે ઘર પાસે ગાળો બોલવાની ના કહેતા ભત્રીજાની કૌટુંબિક કાકાએ છરીના ઘા ઝીકિને કરી હત્યા
Breaking news
Morbi Today

મોરબીમાં સિદ્ધિવિનાયક કા રાજા, પટેલ ગ્રુપ સહિતના ગણેશોત્સવનું આયોજન


SHARE













મોરબીમાં સિદ્ધિવિનાયક કા રાજા, પટેલ ગ્રુપ સહિતના ગણેશોત્સવનું આયોજન

મોરબીમાં લિલાપર કેનાલ રોડ ઉપર આવેલ રામોજી ફાર્મ ખાતે શ્રી ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સિદ્ધિવિનાયક કા રાજા ગણેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને અને આગામી તા ૧૯ ના દિવસે સ્થાપના કરવામાં આવશે અને દરરોજ સાંજે ૭ કલાકે મહાઆરતીનું પણ આયોજન કરાયું છે અને વિસર્જન તા ૨૮ ના રોજ સાંજે કરવામાં આવશે જેથી મોરબીના લોકોને ગણેશજીના દર્શન અને પૂજનનો લાભ લેવા માટે ગણેશ મહોત્સવના આયોજક અરવિંદભાઈ બારૈયાએ જાહેર નિમંત્રણ પાઠવ્યું છે.

મોરબીમાં લિલાપર કેનાલ રોડ ઉપર સર્જનમ ફાર્મ ખાતે પટેલ ગ્રુપ દ્વારા ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યારે ગણેશજીની સ્થાપના તા. ૧૯ સપ્ટેમ્બરના રોજ કરવામાં આવશે અને દરરોજ સાંજે ૭ કલાકે મહાઆરતીનું પણ આયોજન કરાયું છે ત્યાર બાદ તા ૨૮ ના રોજ વિસર્જન કરવામાં આવશે જેથી દાદાના દર્શન અને પૂજનનો લાભ લેવા માટે ગણેશ મહોત્સવના આયોજકો તરફથી જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે






Latest News